ખારી શીંગ

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25

#માઇઇબુક#પોસ્ટ18

ખારી શીંગ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક#પોસ્ટ18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટો બાઉલ શીંગ
  2. 3 ચમચીમીઠું
  3. 1 ગ્લાસપાણી
  4. શેકવા માટે મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પાણી લો. પછી તેમાં મીઠું નાખી 8કલાક પલાળી દો

  2. 2

    હવે સિંગને 4 કલાક તડકા માં કોરા થવા દો. એક કઢાઇમાં મીઠું ગરમ કરવા મૂકો.પછી તેમાં કોરી કરેલી શીંગ ને બદામની રંગની થાય ત્યાં સુધી શેકી લો.

  3. 3

    તો તૈયાર છે ખારી શીંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

ટિપ્પણીઓ

Similar Recipes