રાંધવાની સૂચનાઓ
- 1
- 2
સૌપ્રથમ એક બાઉલમાં લસણની પેસ્ટ લેવી ત્યારબાદ તેમાં બટર નાખી મિક્સ કરવું અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખો મિક્સ કરવું
- 3
ત્યારબાદ એક નંબર બ્રેડ લઈ તેના પર સ્પ્રેડ કરવું ત્યારબાદ તવા પર બટર લગાવી બ્રેડની opposite side સાવ ધીમી આંચ પર બ્રેડ શેકવી ઓવન હોય તો એમાં બેક કરવી નીચે ની સાઈડ સેજ કડક થાય ત્યાં સુધી શેકવી ઉપર ચીઝ ખમણવું પછી થોડીવાર બ્રેડને તવા ઉપર રાખવી સહેજ બ્રાઉન કલર ની સાઈડ થાય પછી ઉતારી લેવી ટોમેટો સોસ સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread Recipe in Gujarati)
#goldenapron3#week24#grill Nilam Piyush Hariyani -
-
-
ગાર્લિક ચીઝ બ્રેડ(garlic cheese bread recipe in gujarati)
આ વાનગી મારા બાળકોની મનપસંદ વાનગી છે એના માટે હું બધા બાળકો માટે આ વાનગી શેર કરવા માંગુ છું Falguni Shah -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11653006
ટિપ્પણીઓ