ચીઝ ચોકલેટ સેન્ડવીચ

Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. ન્યુ ટેલઅથવા ચોકલેટ સોસ એક બાઉલ
  3. ચીઝ
  4. બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે બ્રેડ લઈ બંને બ્રેડમાં એક બાજુ ન્યુ ટેલ અથવા તો ચોકલેટ સોસ લગાવો

  2. 2

    પછી તેના પર ચીઝ ખમણી લો પછી તેને બંધ કરીને તેના પર બંને બાજુ બટર લગાડો. પછી ટોસ્ટરમાં તેને ગ્રીલ કરી લો.

  3. 3

    કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
પર

ટિપ્પણીઓ

Similar Recipes