પાપડ ચણા કોન(papad chana cone in Gujarati)
Megha Anandpara @cook_19325538
# #goldenapron 3 # week 23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાપડને માઈક્રો વનમાં કાચું પાકું શેકતી વખતે વચ્ચેથી કાઢી લેવું પછી તેને કોણ નો સેપ આપી દેવો ત્યાર પછી તેને ફરીથી શેકી લેવો
- 2
એક બાઉલ લેવો તેમાં ચણાની દાળ અને ઝીણા સમારેલા કાકડી ટામેટાં ડુંગળી લેવા પછી તેને સરખું મિક્ષ કરી લેવું ત્યાર પછી તેમાં ચાટ મસાલો કોથમરી એડ કરો
- 3
પછી સરખું હલાવી લેવું પછી તેમાં લીંબુનો રસ એડ કરવો ફરી વાર હલાવી લેવું પછી તૈયાર કરેલા પાપડ કોનમાં ભરી લેવું તો તૈયાર છે આપણા પાપડ ચણા કોન
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
પંજાબી ડિશ હોય ગુજરાતી ડીશ હોય કે પછી કાઠીયાવાડી પણ જો એમાં સાઈડ મા પાપડના હોય તો ડિશ અધૂરી લાગે ખરું ને?#સાઈડ Nidhi Sanghvi
-

-

-

-

-

-

-

મસાલા પાપડ કોન(Masala papad cone recipe in Gujarati)
#GA4#week23 Papadપાપડ ની જુદી જુદી વાનગીઓ બનાવવા માં આવે છે મસાલા પાપડ , ખીચીયા પાપડ, આમ જુદી જુદી રીતે પાપડ બનાવવામાં આવે છે તો હુ મસાલા પાપડ કોન ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut
-

-

-

-

મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking & નો oil Recipe ushma prakash mevada
-

-

-

મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah
-

-

-

-

-

-

-

-

-

પાપડ પીઝા કોન(papad pizza cone recipe in gujarati)
#ફટાફટ #cookpadindia #cookpadgujદીકરાની પીઝા ખાવા ની જીદ પૂરી કરવા માટે ફટાફટ પાપડ પીઝા કોન બનાવી દીધા!!!! Neeru Thakkar
-

-

-

-

-

ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen
-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13081264


































ટિપ્પણીઓ