પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી લઇ લેવી અને પાપડ ને હાફ કટ કરી ને એક પેન માં શેકી લેવું
- 2
શેકી ને તરત જ તેને કોન શેપ માં વાળી લેવું,હવે એક બાઉલ માં સમારેલી બધી સામગ્રી લેવી અને તેમાં ચાટ મસાલો,લાલ મરચું પાઉડર નાખવું, લીલા ધાણા અને થોડી સેવ નાખવી,હવે કોન માં આ મિશ્રણ ભરી ઉપર સેવ અને લીલા ધાણા ભભરાવવા.હવે રેડી છે સર્વ કરવા માટે પાપડ કોન ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad cone chaat recipe in gujarati)
થોડી ભૂખ હોય ને કાંઇ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બની જતી એકદમ ટેન્ગી ચાટ ચટપટી છે. કોઇપણ બોમ્બે ભેળ મિક્સ કે ખાલી વઘારેલા મમરા પણ આમાં ચાલી જાય છે. ઘરમાં જે હાજર હોય એ ચવાણું, ચટણી, સલાડ લઇ લો અને સાથે ૩-૪ અડદ કે મગના પાપડ. ને બસ ૧૦ મિનિટ માં પાપડ કોન રેડી.#ફટાફટ#પોસ્ટ2 Palak Sheth -
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe in Gujarati)
#GA4#week23#papadઆજે મે પાપડ કોન ચાટ બનાવ્યા છે,ખુબ જ સરસ ચટપટા ચાટ બન્યા છે બધા ને ભાવે એવા જોઇ ને જ મોઢામાં પાણી આવે એવા તો તમે પણ 1 વાર બનાવો. Arpi Joshi Rawal -
ચટપટા પાપડ ચાટ કોન (Chtpata Papad Chaat Cone Recipe in Gujarati)
#GA4#Week23અહીં હું ચટપટા પાપડ ચાટ કોન ની એક બહુ જ સરસ અને ઇનોવેટિવ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
મસાલા પાપડનું ટ્વીસ્ટેડ વર્જન બનાવ્યું છે.. Dr. Pushpa Dixit -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14620818
ટિપ્પણીઓ (2)