પાપડ કોન (Papad Cone Recipe In Gujarati)

Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2પાપડ
  2. 100 ગ્રામસેવ
  3. 100 ગ્રામમસાલા ચણા દાળ
  4. 1ટામેટા સમારેલા
  5. 1લીલું મરચું સમારેલું
  6. 1સમારેલી ડુંગળી
  7. 2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાપડ ને અડધા કરી તવી માં સેકો સેકાયે એટલે ગરમ ગરમ પાપડ ને કોન શેપ આપો

  2. 2
  3. 3
  4. 4
  5. 5
  6. 6

    પછી એક બાઉલ માં સેવ દાળ ટામેટું લીલું મરચું ટામેટા ડુંગળી ને ચાટ મસાલો નાખી મિક્સ કરો

  7. 7

    પછી ત્યાર કરેલ કોને મા સ્ટફ ભરો લાસ્ટ માં ઉપર થોડું ચાટ મસાલો છાંટો તો ત્યાર છે પાપડ કોન

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam K Gandhi
Poonam K Gandhi @cook_26373268
પર

Similar Recipes