ચીઝગાર્લિક બ્રેડ(cheese garlic bread Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4-5 સર્વિંગ્સ
  1. મીઠું સ્વાદ અનુસાર
  2. 150 ગ્રામમેં દો
  3. 1/2ટે.સ્પુન યીસ્ટ એક્ટીવેટ કરેલુુ
  4. 1ટી.સ્પુન ઓરેગાનો
  5. 1ટે.સ્પુન બટર
  6. 1ટી.સ્પુન ચીલીફ્લેક્સ
  7. 1ટી.સ્પુન મીકસ હર્બઝ
  8. 1ટે.સ્પુન ગાર્લિક ચોપ કરેલું
  9. સ્ટફિંગ
  10. 1 કપખમણેલુ ચીઝ ચેદાર
  11. 1/4 કપગાર્લિક કટીંગ
  12. લીલા ધાણા થોડા
  13. ઊપર થી બ્રશીન્ગ માટે
  14. થોડું ચીલીફ્લેક્સ, હર્બઝ, મરી પાઉડર,,મીઠું, બધું પીન્ચલેેવુ
  15. 2ટે.સ્પુન બટર મેલ્ટ
  16. તેમા ગારલીક,ચીલીફ્લેક્સ, મીકસ હર્બઝ, મીઠું, પીન્ચ બધું લેવુ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    લોટ મા યીસ્ટ બટર,મીઠું, ચીલીફ્લેક્સ, હર્બઝ, ઓરેગાનો,ગારલીક ઉમેરી બધુ મીકસ કરી લોટ બાન્ધો

  2. 2

    લોટ ને બરોબર મસળી લો 15 મીનીટ,પછી 2 કલાક ફરમેન્ટ થવા મુકો પછી વણીલો.

  3. 3

    પછી તેમા ચીઝ,ગમેતો લીલા મરચા ચીલી ફ્લેક્સ, મીકસ હર્બઝ, ઓરેગાનો, મીઠું બધું છાટી કવર કરી વચ્ચે થી કટ આપો હલકા, પછી ઊપર બટર ગારલીકવાળુ સ્પ્રેડ લગાવી

  4. 4

    પ્રિહીટ ઓવન મા 20 મીનીટ,200ડીગ્રી પર બેક કરો. તૈયાર છે ચીઝ ગારલીક બ્રેડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

Similar Recipes