ઘટકો

  1. ૨ચમચી તેલ
  2. ૨ચમચી ચણાની દાળ
  3. ૧મીડીયમ સાઇસની ડુંગળી
  4. ૬-૭કળી લસણ
  5. ૧ચમચી જીરું
  6. ૫-૬સુકા લાલા મરચા
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ખટાશ માટે ૧ચમચી લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તો એક કડાઈ લો તેમા ૨ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા ૧ચમચી જીરું નાખો

  2. 2

    જીરું ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ નાખીને ૧મિનિટ સાતળો. દાળ સાતળાઈ જાય એટલે એમા ડુંગળી, લસણ, સુકા મરચા નાખો અને થોડી વાર સાતળો. પછી તેમાં લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    પછી સરખુ મિકસ કરી ને ૧મિનિટ સાતળી ને ગેસ બધ કરી ને મિશ્રણ ને ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેને મિક્સરમાં પીસી લો. ને પછી તેને ઢોસા પર લગાવી ને ગરમાગરમ ઢોસાની મજા માણો.

  4. 4

    નોધ:જો તમે વધુ તીખુ પસંદ કરતા હોય તો તમે તેમા મરચુ પાઉડર પણ નાખી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dipali Kotak
Dipali Kotak @cook_23922517
પર

Similar Recipes