ઢોસાની spicy ટોમેટો ચટણી

Avani Gatha
Avani Gatha @cook_19761766

#ગોલ્ડન એપ્રોન 3#wik 21spicy

ઢોસાની spicy ટોમેટો ચટણી

1 કમેન્ટ કરેલ છે

#ગોલ્ડન એપ્રોન 3#wik 21spicy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ત્રણથી ચાર ટામેટાં
  2. ૩-૪ સૂકા લાલ મરચા
  3. 2લીલા મરચા
  4. ૫-૬ કળી લસણ
  5. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૩ ચમચીતેલ
  8. 3ડુંગળી
  9. 2 ચમચીઅડદની દાળ
  10. ૩ ચમચીચણાની દાળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં બે ચમચી અડદની દાળ અને ત્રણ ચમચી ચણાની દાળ થોડીવાર શેકો થોડોક કલર બદલાય પછી તેમાં તેમાં સુધારેલા ટામેટાં ડુંગળી લસણ સુકા મરચા લીલા મરચા સુધારેલા મરચું પાઉડર મીઠું નાખી તેને ચડવા દો ચડે એટલે ઠંડું પડવા દો પછી મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં ફરી થોડું તેલ મૂકી તેમા રાઈ લીમડો નાખી વઘાર કરી આ વઘાર ચટણીમાં રેડી હલાવી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો અહીંયા છે spicy ઢોસા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

Similar Recipes