ફરાળી કઢી (Farali kadhi Recipe in gujarati)

Komal Pandya
Komal Pandya @cook_24257104

ફરાળી કઢી (Farali kadhi Recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો છાસ
  2. ૧ ચમચીરજગરા નો લોટ
  3. નમક
  4. ૧/૫ ચમચી અધકચરો માંડવી નો ભુક્કો
  5. લીમડો
  6. આદુ; મરચા
  7. કોથમીર
  8. ૧ ચમચીતેલ
  9. જીરું
  10. લાલ સુકા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ વાટકો છાસ લો.તેમાં ૧ ચમચી રાજગરા નો લોટ નાખી તેને ક્રશ કરી લો

  2. 2

    હવે તેમાં નમક; અધકચરો માંડવી નો ભુક્કો; લીમડો;આદુ; મરચા;કોથમીર નાખી ઉકળવા મૂકી દો.

  3. 3

    ઉકળી જઈ એટલે વઘાર કરી લો. વધાર મા ૧ ચમચી તેલ ; જીરું; લાલ સુકા મરચા નાખો.

  4. 4

    રેડી છે ફરાળી કઢી સર્વ કરવા માટે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Pandya
Komal Pandya @cook_24257104
પર

Similar Recipes