રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ને દાળ ને ધોઇ ને પાણી નાખીને 6થી7 પલાળી દેવી ત્યારબાદ તેને મિક્સર માં ક્રસ કરી લેવુ. અને 7થી8 કલાક બાદ ઈડલી ઉતારવી. ઈડલી નાં ખીરા સોડા નાખવા ઈડલી જ્યારે ઉતારવી હોય ત્યારે. અથવા તૈયાર ખીરું લઇ લેવું. મેં અહીંયા તૈયાર ખીરું લઈ ને ઈડલી બનાવી છે. ઈડલી ના ખીરા જે ડિસ માં નાખવું હોઇ એ ડિસ માં તેલ લગાવી લો. પછી તેમાં થોડું ખીરું નાખો.
- 2
તે થોડું ખીરું નાખેલી ડિસ ને 1 મિનિટ ચડવા દો. ત્યારબાદ તેના પર લાલ અને લીલી ચટણી અડધા અડધા ભાગ માં લગાવી દો. અને તેના પર પાછું થોડું ખીરું નાખો. અને ચડવા મૂકી દો. થોડી વાર પછી ચડી ગઈ છે a જોવા માટે તેમાં ચપ્પુ થી ચેક કરી લો.
- 3
લાલ ચટણી બનાવવા માટે લસણ કળી ફોલી ને તેમાં લાલ મરચુ પાઉડર, નમક. લીંબુ નો રસ ne મિક્સર માં ક્રસ કરી નાખો ત્યારબાદ તેમને પાતળી કરવા માટે થોડુ પાણી નાખો. તૈયાર છે લાલ ચટણી
- 4
લીલી ચટણી બનાવવા માટે 8થી 9 મરચાં લઈ તેમાં નમક, ખાંડ, લીંબુ નો રસ આદુ મિક્સ કરી મિક્સર માં ક્રસ કરી નાંખો તૈયાર છે લીલી ચટણી
- 5
વ્હાઇટ ચટણી બનાવવા માટે સૂકું અથવા લીલું ટોપરું લેવું. તેમા સુરતી મરચી, ફોતરાં વગર ની દાળિયા ની દાળ, નમક બધું મિક્સર માં ક્રસ કરી નાખવું. ત્યાર બાદ તેના વઘાર માટે થોડુ તેલ લઈ તેમાં રાઈ, સૂકા મરચાં, લીમડાના પાન નાંખી તૈયાર થયેલું મિશ્રણ નાખી પાણી નાખો અને હલાવો. તૈયાર છે વ્હાઈટ ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
#MBR3 (week3) માય બેસ્ટ રેસીપી ઓફ 2022) ઈ બુક Trupti mankad -
-
ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ/સ્ટીમ#પોસ્ટ26#માઇઇબુક#પોસ્ટ30 Sudha Banjara Vasani -
-
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઈડલી સંભાર
#૨૦૧૯#મનપસંદ આજે સાંજે ડીનર માં જમવામાં ઈડલી સંભાર બનાવ્યા છે. બાળકો ને ઈડલી ખૂબ જ ભાવે છે .. સાથે સંભાર ,ચટણી હોઈ એટલે તો બધા ને મજા પડી જાય.. તો આજે મેં રેડી મળતું ઈડલી ના ખીરા માંથી ઈડલી બનાવી છે. જો તાત્કાલિક માં ઈડલી ખાવાનું મન થાય તો આ સારું ઓપ્શન છે . અને ઈડલી પણ સોફ્ટ બને છે.. તો ચાલો .. ઈડલી સંભાર ખાવા દોસ્તો.. Krishna Kholiya -
-
-
-
-
-
સાઉથ ઈંડિયન ડિશની સૂકી ચટણી
ચટણી દરેક રાજ્યની દરેક પ્રાંતની અલગ અલગ રીતની હોય છે તો આજે મેં સાઉથ ની રીત થી ચટણી બનાવી છે.#goldenapron3 Usha Bhatt -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
-
ઈડલી સાંભાર
#ઇબુક1#31ઈડલી સાંભાર સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ આપણે ત્યાં ગુજરાત માં જ નહિ પણ દરેક જગ્યા એ લોકો ની પ્રિય ડીશ છે સ્વાદિષ્ટ અને વળી હેલ્ધી એવી આ ડીશ નાના મોટા બધા ને ભાવે છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (4)