મેંદુવડા(menduvda Recipe in Gujarati)

Gandhi vaishali @cook_21706882
મેંદુવડા(menduvda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા.. અડદની દાળ અને મેથી નાંખી ને તેને 6 થી 7 કલાક પલાળી રાખો ત્યાર બાદ તેને મિક્ષર માં પીસી લો.. પછી પાછું તે ખીરા ને 3 થી 4 કલાક આથો આવે તે રીતે ગરમી વાળી જગ્યા એ મૂકી રાખો.. ત્યાર બાદ ખીરા માં જરૂર મુજબ મીઠું ઇનો રાઈ જીરા નો વઘાર રેડી ને ખીરું તૈયાર કરો..
- 2
પછી તેને હથેલી માં કા તો વાટકા પર પ્લાસ્ટિક બેગ રાખી ને મેંદુવડા ઉતારી ને ગરમ તેલ માં તળી લો.. પછી સંભાર અને ચટણી સાથે ગરમા ગરમ પીરસો તો તૈયાર છે ફ્રાયડ મેંદુવડા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સંભાર(idli sabhar in Gujarati)
#goldanapron3#week6# માઇઈબુક#પોસ્ટ17#વિક્મીલ3#સ્ટીમ Gandhi vaishali -
-
છુટી સ્પાઈસી ખીચડી & કઢી[Chutti Spicy Khichdi With Kadhi Recipe
#વિકમીલ3#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ15 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
-
-
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
રાગી/નચની ઢોંસા (Ragi/nachni dosa recipe in gujarati)
#superchef2 #સુપરશેફ2 #superchef2post2 #સુપરશેફ2પોસ્ટ2 #માઇઇબુક #myebookpost20 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ20 Nidhi Desai -
કાઠિયાવાડી વનપોટ મીલ /સિઝલર
અમારું ભાવતું ભોજન... ફુલ થાળી...#માઇઇબુક#વિકમીલ3#week3#બાફેલું#સ્ટીમ#પોસ્ટ15 Naiya A -
-
-
-
-
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
મેંદુવડા (Mendu Vada Recipe In Gujarati)
#Trendમેંદુવડા એ એક એવી સરળ અને ટેસ્ટી રેસીપી છે જે ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે અને બનાવા ની પણ ખુબ જ મજા આવે છે... અને ખુબ જ ક્રિશપિ બને છે Riddhi Kanabar -
સફેદ ઢોકળા(White Dhokla Recipe in Gujarati)
#સાઈડઢોકળા એ એક ફરસાણ છે જે ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે Swara Parikh -
મસાલા ઢોસા (Masala dosa recipe in Gujarati)
#goldenapron3#week21#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-4 Helly Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13053607
ટિપ્પણીઓ