ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ને ચાર પીસ માં કટ કરી લો તેલ ગરમ મૂકી મધ્યમ તાપે ક્રિસ્પી તળી લો...
- 2
હવે ચાટ બનાવવા ડુંગળી....ટામેટા અને લીલા મરચા સમારી લો....અને ચીલી કટર માં ક્રશ કરી લો......એક કડાઈ માં બે ચમચી તેલ મૂકી ગ્રેવી તૈયાર કરો....પહેલા ડુંગળી ને પછી લીલા મરચા અને ટામેટા ઉમેરી લસણ ની લાલ ચટણી અને મીઠું ઉમેરો....
- 3
હવે એક બાઉલમાં તળેલી ઈડલી રાખી ઉપર ગ્રેવી નાખીને પછીથી થોડો વઘાર સ્પ્રિંકલ કરો.... હવે આપણી ફ્રાઇડ ઈડલી ચાટ રેસિપી તૈયાર છે સર્વ કરો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા વટાણા ની કચોરી(Lilava Vatana ni kachori recipe in Gujarati
#વિકમીલ3#ફ્રાઇડ#પોસ્ટ24#માઇઇબુક#પોસ્ટ26 Sudha Banjara Vasani -
-
ફ્રાઈડ મસાલા ઈડલી (Fried masala idli recipe in Gujarati)
એક છે આપણી સાદી ઇડલી અને બીજી છે ફ્રાઈડ મસાલા ઈડલી. આ એક જ વસ્તુ ને તમે બંને રીતે પીરસી શકો - બાફેલું કે તળેલું. ઈડલી ની સાથે છે કોપરાની ચટણી, ટામેટા ની ચટણી અને ગન પાઉડર કોપરાના તેલ સાથે. ગન પાઉડર માં કોપરાનું તેલ ઉમેરીને ખાવાથી ઈડલી કે ડોસા નો સ્વાદ ઘણો વધી જાય છે.#વીકમીલ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ10 spicequeen -
-
-
-
-
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LB- બાળકોને નાસ્તા માં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બંને રીતે યોગ્ય આહાર આપવો જોઈએ. અહીં વઘારેલી ઈડલી એવો જ આહાર કહી શકાય.. જે બાળકોને ભાવે પણ છે અને તેમાંથી પોષણ પણ મળી રહે છે. Mauli Mankad -
-
-
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
-
-
-
સ્ટફ્ડ ઈડલી(stuffed Idli recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ:-22#વિકમીલ૩#સ્ટીમકાલે ઈડલી નું ખીરું થોડું બચી ગયું હતું તો આજે સ્ટફડ ઈડલી બનાવી લીધી... Sunita Vaghela -
-
દાણા મરચાં નુ શાક કોથમીર પૂરી(marcha nu saak in Gujarati)
#માઇઇબુક#વિકમીલ3#સ્ટીમ#ફ્રાઈડ#પોસ્ટ24 Ila Naik -
-
-
-
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
-
-
-
ઈડલી પ્લેટર (Idli Platter Recipe In Gujarati)
#sounthindianplatter#tadkaidli#instantsambhar#instantchutney#idliplatter#tricolor#trirangi#cookpadindia#cookpadgujaratiઈડલી તો બધા ને ભાવતી જ હોય. પણ તૈયારી વગર ઈડલી બને નહિ. ઈડલી બનાવા માટે ઓછામાં ઓછા ૮-૧૦ કલાક તો જોઈએ જ અને એ પણ પાછું આથા વાળું જે ઘણાને માફક ન આવે. જ્યારે રવા ઈડલીએ બહુ જ સરસ વિકલ્પ છે. એમાં આથો લાવાનાની પણ જરૂર નથી અને ફટાફટ તૈયાર પણ થઇ જાય છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. સાથે ઈન્સ્ટન્ટ સાંભાર અને ચટણીની રેસિપી શેર કરી છે. Mamta Pandya -
ફા્ઈડ ઈડલી (Fried Idli Recipe In Gujarati)
મે દીશા મેમ ની રેસિપી જોઈને ફા્ઈડ ઈડલી બનાવી છે ખુબ જ સરસ બની છેતમે પણ જરૂર બનાવજોમારા ઘરમાં ખુબ જ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઈડલી વધારે જ બનાવું છુંથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે#Disha chef Nidhi Bole -
ફ્રાય મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#GA4#Week7ઈડલી માંથી તમે આ રેસિપી બહુ જલદી બનાવી શકો છો સવારના નાસ્તા માટે આ બહુ સરળ રેસીપી છે જે નાના-મોટા સૌને ભાવસે. Tarjani Karia Yagnik -
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100043
ટિપ્પણીઓ