નમકીન પોટેટો ટોર્નેડો(namkin potato tornedo in Gujarati)

Moxika Antani @cook_22321711
નમકીન પોટેટો ટોર્નેડો(namkin potato tornedo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મોટા બટેટા ની ધોઈ છાલ ઉતારી લેવી પછી બટેટા માં વચ્ચેથી બાર્બિક્યૂ સ્ટીક નાખી લેવી
- 2
હવે છરી વડે બટેટાને ફર આવતા જઈ સ્પાઇરલ શેપમાં કટ કરી લેવું
- 3
હવે એક બાઉલમાં 1-1/2 કપ કોન ફ્લોર લઈ તેમાં લાલ મરચું હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું આમચૂર પાઉડર નાખી જરૂર મુજબ પાણી નાખતા જઈ જાડી પેસ્ટ તૈયાર કરો
- 4
હવે એક પેનમાં તળવા માટે તેલ ગરમ કરો
- 5
તેલ ગરમ થઇ ગયા પછી તૈયાર કરેલા બટેટા ને સ્લરી માં ડીપ કરી ધીમા ગેસ એ તળી લો
- 6
હવે પોટેટો ટોર્નેડો ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તળી લો પછી તેને બહાર કાઢી તેના પર ચાટ મસાલો ભભરાવો
- 7
હવે એક સર્વિંગ ડીશમાં લઈ ઉપરથી ખમણેલું ચીઝ નાખી પોટેટો ટોર્નેડો ને ગરમ ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
-
-
પોટેટો ચીઝ ક્રોકેટ્સ=(potato cheese cockets in Gujarati)
#વિકમીલ૩ નાના મોટા બધા ના પ્રિય એવા પોટેટો ચીઝ ક્રોકેટ્સ. ખૂબ ઓછી સામગ્રી થી બનતી પણ ટેસ્ટ માં જોરદાર એવી આ વાનગી છે. Bijal Thaker -
-
-
-
-
-
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
-
-
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
-
-
બેક્ડ પોટેટો વેજીસ (Baked Potato wedges Recipe in Gujrati)
#આલુમારાં ઘરમાં દરેકને ભાવતી વાનગી છે આ પોટેટો વેજીસ. એમાં પણ બંને બાળકોને ખૂબ જ ભાવે છે. એટલે જ્યારે પણ મન થાય ત્યારે બનાવી દઉ છું. હું બેક કરેલા પોટેટો વેજીસ જ બનાવી દઉ છું. કારણકે મેરિનેટ કરી ઓવનમા જ મૂકી દો એટલે તળવાની ઝંઝટ નહીં. આને બેક કરો એટલે એકદમ ક્રિસ્પી થાય છે. Urmi Desai -
-
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
-
પોટેટો પોપર્સ (potato popers inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#વર્ષા ઋતુ માં તળેલી અનેસ્પાઈસી વાનગી ખાવાની ખૂબ મઝા આવે. આ પોપર્સ ચટપટા, સ્વાદિષ્ટ અને સરળતાથી બની જાય છે. સાઇડ ડિશ તરીકે અથવા ચ્હા સાથે સર્વ કરાય. Dipika Bhalla -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12ક્વિક સ્નેક ખાવો હોય એના માટે અને poteto lovers માટે ખાસ આ રેસિપી છે..ખાવા માં બહુ જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13105833
ટિપ્પણીઓ