પોટેટો સ્માઈલી (Potato smiley Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ ભેગી કરી લો. ત્યાર બાદ બાફેલા બટેટાનો છૂંદો કરી લો. ત્યારબાદ તેમા બ્રેડ ક્રમ્સ, કોર્નફલોર, મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરો.
- 2
ત્યારબાદ બધી વસ્તુઓ ને સરખી રીતે મિક્સ કરી લો. અને એક ચમચી તેલ નાખીને કેળવી લો. ત્યારબાદ આ મિશ્રણને 1/2કલાક ફ્રીજમાં રહેવા દો. એક પ્લાસ્ટિક ઉપર તેલ લગાવી તેના ઉપર મોટો લુવો લો અને ગોળ વણી લો.અને કોઈ કટર અથવા ઢાંકણ ની મદદથી ગોળ આકાર આપી દો.
- 3
ત્યારબાદ સ્ટ્રો ની મદદથી તેની આંખ બનાવો અને ચમચીની મદદથી સ્માઈલ બનાવો. ત્યારબાદ તેને 1/2કલાક ફ્રીજરમાં સેટ થવા મૂકી દો. સરખી રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેને ફ્રીઝરમાંથી કાઢી લો. અને ધીમા તાપે તળી લો. તો તૈયાર છે પોટેટો સ્માઈલી.જેને ટોમેટો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પોટેટો સ્માઈલી(potato smiley recipe in Gujarati)
#મોમબાળકો માટે હળવો અને હેલ્ધી નાસ્તો 😋 Bindiya Prajapati -
-
-
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્માઈલી
#ઇબુક#day19બાળકો ની ભાવતી સ્માઈલી બહુજ આસાની થી ઘર બનાવી સકાય એવી રેસિપી લાવી છુ. Suhani Gatha -
-
પોટેટો બીટ સ્માઈલિ (Potato Beetroot Smiley Recipe In Gujarati)
#MRC#kids breakfastનાના બચ્ચાને લંચબોક્સમાં અથવા નાસ્તામાં આવું ગરમ ગરમ નાસ્તો આપશો તો એ લોકો ઝટપટ તે નાસ્તો પૂરો કરી દેશે અને વધારે નાસ્તાની ડિમાન્ડ થશે. Manisha Hathi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12804136
ટિપ્પણીઓ (5)