પેરી પેરી પોટેટો (twister Peri Peri Potato Recipe in Gujarati)

Falguni Shah @FalguniShah_40
બાળકો માટે
પેરી પેરી પોટેટો (twister Peri Peri Potato Recipe in Gujarati)
બાળકો માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને ધોઈને સૂકા પાડી તેને રાઉન્ડ શેપમાં કાપી લો
- 2
ત્યારબાદ ખીરુ બનાવવા માટે કોર્ન ફ્લોર ચણાનો લોટ મીઠું હળદર અને મરી પાઉડર અને પાણી ઉમેરી ભજીયા જેવું ખીરું બનાવો
- 3
ત્યારબાદ સ્ટીક મા છૂટી છૂટી બટાકા લગાવી દો ત્યારબાદ ખીરામાં ડીપ કરી લો
- 4
ત્યારબાદ તેલ આવી જાય પછી ગોલ્ડન રંગ થાય ત્યા સુધી તળી લો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈને પેરી પેરી મસાલા નાખી સર્વ કરો ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પેરી પેરી પોટેટો ટ્વીસ્ટર (Peri Peri Potato Twister Recipe In Gujarati)
#GA4#Week16#peri peri Sheetu Khandwala -
પેરી પેરી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri Potato French Fries R
#GA4#week16#post4#periperi#પેરી_પેરી_પોટેટો_ફ્રેન્ચ_ફ્રાઈસ (Peri Peri Poteto French Fries 🍟 Recipe in Gujarati) બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે. આજે મે આ બટાકા માંથી જ ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે. જે એકદમ ક્રિસ્પી ને અંદર થી એકદમ સોફ્ટ બની છે. પેરી પેરી મસાલાથી આ બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈસ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો લાગે છે. જે પેરી પેરી મસાલો પણ ને ઘરે જ બનાવ્યો છે. જે મારા બાળકો ના ખૂબ જ પ્રિય છે. Daxa Parmar -
-
પેરી પેરી પોટેટો વેફર (Peri Peri Potato Wafer Recipe In Gujarati
#DIWALI2021મારા બાળકોને બહુ જ ફેવરિટ છે ખૂબ જ ટેસ્ટી અને yummy લાગે છે. Falguni Shah -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#peri peri masala Nayna Nayak -
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fry Recipe In Gujarati)
#EB#Week6ફ્રેન્ચ ફ્રાય તો દરેક બાળકો ની ખુબ જ પ્રિય હોય છે. મારા બાળકો ની પણ ફેવરિટ છે. અને હું તેમાં પેરી પેરી મસાલો નાખું છું તો એકદમ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
પેરી પેરી કોર્ન ફ્રાઇઝ (peri peri corn fries)
#માઇઇબુક#પોસ્ટ_૨૬વરસાદ હોય અને મકાઈ ન હોય એવું તો બને કઈ???બાફેલી મકાઈ, શેકેલી મકાઈ , મકાઈ ભેળ વગેરે તો આપણે ખાઈએ જ છીએ પણ french fries ની જેમ મકાઈની fries મળી જાય તો મજા પડી જાય... Khyati's Kitchen -
પેરી પેરી પોટેટો ફ્રાયીસ (Peri Peri Potato Fries Recipe In Gujarati)
#GA4#week16#FoodPuzzleWord_Periperi પેરી પેરી મસાલો ઘરે બનાવી પોટેટો ફ્રાયિસ ઉપર સ્પ્રિંકલ કરી ને આ રેસિપી બનાવી છે.બધાને ખૂબ જ ભાવશે. Jagruti Jhobalia -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#GA4#Week16#Peri peri Hiral A Panchal -
-
-
પેરી પેરી પોટેટો ચિપ્સ(Peri peri Potato Chips Recipe in Gujarati)
#GA4#Week16#perypery poteto Sonal Doshi -
ચિપોટલે પોટેટો ટોર્નાડો )(potato tornado recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૬આ વાનગી નાસ્તાના સમયે બનાવી શકાય. બાળકોને તો આ બહુ જ ભાવશે. મારી દીકરી ની તો આ ફેવરિટ છે. અને અત્યારે ચોમાસાની ઋતુમાં તો મજા પડી જશે. સ્પાઈરલ્સ તમે મશીન વગર ઘરે પણ બનાવી શકો. Khyati's Kitchen -
ફિંગર ચિપ્સ પેરી પેરી મસાલા (Finger Chips Peri Peri Masala Recipe In Gujarati)
ફિંગર ચિપ્સ વિથ પેરી પેરી#GA4 #Week16 Nikita Karia -
પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
આ બેકડ બેબી પોટેટો સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. અત્યારે નવા બટેટા ની સીઝન છે. બટેટા નવા સરસ આવે છે. નવા બટેટા નો સ્વાદ જ અલગ હોઈ છે અને આ સીઝન માં ખાવા ની મજા જ અલગ છે. નવા બટેટા સાથે ચીઝ સ્વાદ માં ખુબજ સરસ લાગે છે. #GA4#week16#peri peri#બેકડ ચીઝ પેરી પેરી બેબી પોટેટો# Archana99 Punjani -
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4#week16#periperi#cookpadindiaઆજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો.... Hema Kamdar -
પેરી પેરી કેળા વેફસૅ(Peri Peri Banana Wafers Recipe in Gujarati)
#GA4#Week9 post 1 Fried Bhavna Desai -
-
-
-
પેરી પેરી સ્પાયસી પોટેટો (Peri Peri Spicy Potato Recipe In Gujarati)
#GA 4#Week 16#piri piri Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14496475
ટિપ્પણીઓ (23)