ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)

Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776

ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1

ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક ૧૫ મિનિટ
  1. ૫ નંગ મોટા બટેટા
  2. ૧/૨ કપમેંદો
  3. ૧/૨ કપકોર્ન ફ્લોર
  4. ૧ ચમચીઓરેગાનો
  5. ૧ ચમચીપિત્ઝા સિઝનિંગ
  6. ૧ ચમચીમરી પાઉડર
  7. જરૂર મુજબકોથમીર
  8. સ્વાદ મુજબમીઠું
  9. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  10. ૨ ચમચીગ્રીન ચીલી સોસ
  11. જરૂર મુજબપાણી
  12. જરૂર મુજબતળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાટાને સારી રીતે ધોઈને વેજીસના શેપ માં કટ કરી લો.

  2. 2

    એક મોટા વાસણમાં પાણી ગરમ કરી તેમાં વેજીઝ નાખી 1/2કૂક થાય ત્યાં સુધી પકાવી લો.પછી તેને બહાર કાઢી સૂકવી લઈ,રુમ ટેમપ્રેચર પર આવે એટલે તેને ડીપ ફ્રીજમા ૧ કલાક માટે રાખી દો.

  3. 3

    સ્લરી બનાવવા માટે: ૧ વાસણમાં મેંદો,કોર્ન ફ્લોર,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,પિત્ઝા સિઝનીંગ, મરી પાઉડર,કોથમીર,ચીલી સોસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો.હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ ચમચી પર કોટ થાય એટલી પાતળી સ્લરિ બનાવી લો.

  4. 4

    ૧ કલાક પછી વેજિસ ને ફ્રીજ માંથી બહાર કાઢી ડિશમાં લઈ બધી વેજી્સ પર કોર્ન ફ્લોર નું એક પાતળું કોટિંગ થઈ જાય એવી રીતે કોર્ન ફ્લોર લગાવી દો.

  5. 5

    હવે બધી વેજિસ્ ને એક પછી એક સ્લરી માં ડીપ કરતા જઈ ગરમ તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લો.

  6. 6

    ગરમાગરમ પોટેટો વેજિઝ ને કેચ અપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes