ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બટાકાની છાલ કાઢીને ચિપ્સ કરી લેવી ત્યારબાદ ગરમ પાણી મુકો તેમાં ચિપ્સ નાખીને એક ઉફાળો આવે એટલે કાઢી લેવાની ત્યારબાદ તેને ચારણીમાં કાઢી ને પાણી નીતરવા દેવું અને કોરી થવા દેવાની
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ મુકો અને પછી આપણે જે ચિપ્સ પાડેલી છે તેને તપકીર ના લોટ માં રગદોળી ને તળી લેવા ની અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવાની
- 3
ત્યારબાદ આપણે જે કેપ્સીકમ અને ડુંગળી જીણા સુધારી લેવાનો અને એક પેનમાં બે ચમચી જેટલું તેલ મૂકો તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ડુંગળી નાખો તેને 5 મીનિટ સુધી સાંતળવા દો ત્યારબાદ તેમાં સોયા સોસ ટોમેટો કેચઅપ મરી પાઉડર લાલ મરચું પાઉડર સ્વાદ અનુસાર મીઠું
- 4
બધુ બરાબર નાખીને મિક્સ કરી લેવું ત્યારબાદ તેમાં આપણે ચિપ્સ ફ્રાય કરેલી ચિપ્સ નાખો અને સરખું હલાવી લેવાનું જેથી બધો મસાલો મિક્સ કરી છે તો આ રીતે આપણો spicy ડ્રેગન પોટેટો તૈયાર છે
- 5
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમા ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#Week12#Coopadgujrati#CookpadIndiaDragan potato Janki K Mer -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ