ડબકા કઢી(dabaka kadhi in Gujarati)
#goldenappron 3#July #કઢી #week૨૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડપકા બનાવવા માટે લોટમાં બધો મસાલો કરી પાણીથી ભજીયા જેવો લોટ ડો વી લો. ગરમ તેલમાં ડબકા મૂકી તળી લો
- 2
ત્યારબાદ કઢી બનાવવા માટે દહીં અને લોટને પાણી નાખી બ્લેન્ડર મારી મિક્સ કરી લો અને તપેલીમાં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી લઈ વઘાર માટેની બધી સામગ્રી ઓ ઉમેરી કડી નો વઘાર કરી લો
- 4
ત્યારબાદ મીઠું ગોળ આદુ મરચાં બધું નાખી બરાબર ઉકાળો અને ત્યારબાદ બનાવેલ ડપકાને કડીમાં ઉમેરી દો તૈયાર કરીને કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી એ અમારા ઘર મા અઠવાડિયા મા બે થી ત્રણ વખત થાય છે જે દરેક વખતે કાંઇ અલગ હોય છે મારા પતિને કઢી બહુ જ ભાવે છે Darshna -
-
ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
#india2020કઢી એ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. પકોડા, કેળા, મૂળા ની કઢી તો આપણે ખાઈયેજ઼ છીએ, તો ચાલો આજે એક જૂની અને સરળ એવી ડબકા ની કઢી પણ ચાખી લઇએ. Kinjalkeyurshah -
કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
#AM1 કાઠીયાવાડી ડબકા કઢી કાઠીયાવાડમાં જુના સમયમાં ખુબ બનાવવામાં આવતી હતી. આ કઢી ઓછા ingredients માં સરસ રીતે બની જાય છે. આ કઢી રોટલા, ખીચડી, રોટલી કે ભાત સાથે વધુ પસંદ કરવામાં આવે છે. આ કઢી ના ડબકા બનાવવા માટે મેં ભાત અને કોથમીર નો ઉપયોગ કર્યો છે પરંતુ તેના બદલે પાલક, મેથી કે ખીચડી નો ઉપયોગ પણ કરી શકાય છે. Asmita Rupani -
-
રાજસ્થાની પકોડા કઢી (Rajasthani Pakoda Kadhi Recipe In Gujarati)
#Cooksnap Challenge#KRC#cookpad gujarati રાજસ્થાની રેસીપી કઢી દરેક જગ્યાએ અલગ અલગ પ્રકાર ની બનાવવામાં આવે છે. મીઠી, ખાટ્ટી, લસણ વાળી, પકોડા ની કઢી પણ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે. આજે મેંરાજસ્થાન ની પ્રખ્યાત પકોડા કઢી બનાવી છે. લગ્ન પ્રસંગ માં બનતી, સ્પેશિયલ મસાલાવાળી, સરળતાથી ઝટપટ બનતી સ્વાદિષ્ટ કઢી. Dipika Bhalla -
શાહી કાઠીયાવાડી કઢી (Shahi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
શાહી કાઠીયાવાડી કઢી(ધાબો દઈ ને)#AM1 Sangita kumbhani -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
મિક્સ વેજ કઢી (Mix Veg Kadhi Recipe In Gujarati)
#MBR2#ROK#cookpadindia#cookpadgujaratiકઢી એ એક લોકપ્રિય ભારતીય વાનગી છે જે ચણાના લોટ અને ખાટા દહીંથી બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ વાનગીની ઘણી વિવિધતાઓ છે અને આજે મેં મનપસંદ શાકભાજીનો ઉપયોગ કરીને કઢી બનાવી છે, જેને વેજીટેબલ કઢીના નામથી વધુ હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવી છે,વેજીટેબલ કઢીમાં દહીંની સાથે સાથે શાકભાજી પણ ખૂબ જ આરોગ્યપ્રદ રીતે ભળી જાય છે અને બાળકો પણ હોશભેર પ્રેમથી આરોગે છે. Riddhi Dholakia -
રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)
#GA4 #Week25દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે. Neeta Parmar -
રીંગણ મેથી ની કઢી (Ringan Methi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : રીંગણ મેથી ની કઢીઆ કઢી આજે મે પહેલી વખત બનાવી . થોડુ વેરીએશન કરીને રીંગણ મેથી ની કઢી બનાવી છે. જે એકદમ ટેસ્ટી બની છે. આ કઢી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
રાજસ્થાની પકોડા કઢી(જૈન)(Pakoda Kadhi Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાનપોસ્ટ 6 રાજસ્થાની પકોડા કઢી Mital Bhavsar -
ગુજરાતી કઢી(Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week-24#ગુજરાતી કઢી દહીંમાંથી બને છે. આજે મેં છાશમાંથી કઢી બનાવી. ગુજરાતી કઢી ખીચડી , મસાલા ભાત , પુલાવ કે મોરી દાળ સાથે સરસ લાગે. Dimpal Patel -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
ડબકા કઢી અને ભાત
#ઈબુક૧#૧૮# ડબકા કઢી અને ભાત રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી છે તેમાં ગળા ખટાશ નથી નાખતા ગુજરાતી કઢી ની જેમ ખાટીમીઠી બનાવી શકાય છે શાક ના બદલે ચાલી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
-
લહસૂની ટમાટો કઢી (Lahsuni Tomato Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : લહસૂની ટમાટો કઢીકઢી પણ અલગ અલગ ઘણી ટાઈપ ની બનતી હોય છે. દરરોજ દાળ ભાત મગ ભાત ખાઈ ને પણ કંટાળો આવે તો આ રીતે અલગ અલગ વેરીએશન કરી ને જો કઢી બનાવવામા આવે તો નાના મોટા બધા આંગળા ચાટતા રહી જશે. Sonal Modha -
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
ડબકા કઢી (Dabka Kadhi Recipe in Gujarati)
#AM1આજે મેં ડબકા કઢી બનાવી છે જેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે અને તેમાં ડબકા માટે મેં ચણાના લોટની જગ્યા ફોતરાવાળી દાળ નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજોMona Acharya
-
રજવાડી કઢી (Rajwadi Kadhi Recipe In Gujarati)
#ROKશિયાળો શરુ થઇ ગયો છે.રોટલા, કઢી, લસણ ની ચટણી, ગોળ, કકડાવેલું લસણ, લસણીયા બટાકા , લીલવા, ઓળો,બધુ શિયાળા માં ગુજરાતી ઘરો માં બનતુજ હોય છે. એવી જ એક શિયાળાની કડકડતી ઠંડી માં અહીયાં એક વેરાઈટી પ્રસ્તુત કરું છું ---- રજવાડી કઢી જે લગભગ વીક માં 2-3 વાર અમારા ઘરે બનતી હોય છે અને જમવામાં એનો ટેસ્ટ માણીએ છીએ.જે રજવાડી કઢી લગ્ન પ્રસંગ માં પિરસવામાં આવે છે એવી જ કઢી મેં બનાવાની ટ્રાય કરી છે. Bina Samir Telivala -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#GA4#week1#post2#yogurtએમ તો ગુજરાત માં કઢી સાથે મોરી દાલ અને ભાત ,ખીચડી ખવાય પણ હવે કઢી બધી જ જગ્યા એ ફેમસ છે બિરિયાની,પુલાવ, કઢી પકોડા સાથે પણ બનાવાય છે Pooja Jaymin Naik -
-
-
-
ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)
##Week4#gujaratiજ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી Prerita Shah -
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13108891
ટિપ્પણીઓ