ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#
#Week4
#gujarati
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......
ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી

ખીચડી કઢી(Khichdi Kadhi Recipe in Gujarati)

#
#Week4
#gujarati
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ખીચડી કઢી તો હોય ને હોય જ.......
ગુજરાતી ગમે ત્યાં જાય , ગમે ક્યાં ફરે છે પરંતુ ખીચડી કઢી કયારેય ભૂલતા નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ખીચડી બનાવવા માટે
  2. 1 વાટકીતુવેરની દાળ
  3. 2 વાડકીકૃષ્ણ કામોદ ચોખા
  4. 5 વાટકીપાણી
  5. જરૂર મુજબ મીઠું
  6. ૨ ચમચીલાલ મરચું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. ૧ નાની ચમચીખાંડ
  10. 4 ચમચીવઘાર માટે તેલ
  11. 1 નાની ચમચીરાઈ
  12. 1 નાની ચમચીજીરૂ
  13. ચપટીહિંગ
  14. 1ડુંગળી ઝીણી સમરેલી
  15. 2નાના ટામેટાં સમારેલા
  16. 2 ટેબલ સ્પૂનલીલા વટાણા
  17. 1ગાજર સમારેલું
  18. 2 ટેબલ સ્પૂનસમારેલું ફ્લાવર
  19. કઢી માટે
  20. 1 કપદહીં
  21. 1/4 કપચણા નો લોટ
  22. જરૂર મુજબ મીઠું
  23. 2+1/2 કપ પાણી
  24. 1 ટેબલ સ્પૂનલીલા આદું મરચાં ની પેસ્ટ
  25. 1 ટેબલ સ્પૂનઘી
  26. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  27. 1 ટી સ્પૂનમેથી ના દાણા
  28. 1 ટી સ્પૂનજીરું
  29. 2લવિંગ
  30. ટુકડોતજ નો નાનો
  31. ચપટીહિંગ
  32. લીલા ધાણા સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ ચોખા ને પાણી થી ધોઈ લેવા હવે એક પેન માં તેલ મૂકી રાઈ, જીરુ હિંગ નો વઘાર કરી તેમાં ડુંગળી ને સાં તળી લેવી હવે તેમાં ટામેટું ઉમેરી સતાળવું હવે તેમાં ગાજર,વટાણા મિક્સ કરી મીઠું,મરચું, હળદર,ગરમ મસાલો મિક્સ કરી 2 મીનીટ સતળી લેવું હવે કુકરમાં પલાળેલા દાળ ચોખા ઉમેરી દેવા હવે તેમાં પાણી ઉમેરી પાણી ઉકળે એટલે સાંતળેલા વેજીટેબલ મિક્સ કરી છેલ્લે ખાંડ ઉમેરી બધુ બરાબર હલાવીને મિક્સ કરી લેવું અને કુકર બંધ કરી લેવું

  2. 2

    કુકર ને મધ્યમ આચ પર રાખી 3 Citi વગાડવી

  3. 3

    કઢી માટે ચણા નો લોટ, દહીં મિક્સ કરી વલોવી લેવું હવે તેમાં પાણી ઉમેરી મીઠું, આદુ મરચાની પેસ્ટ મિક્સ કરવી

  4. 4

    કઢી ના વઘાર માટે વઘરીયા માં ઘી મૂકી ઘી ગરમ થાય એટલે તેમાં અડદ ની દાળ,મેથી દાણા મૂકી તેમાં જીરુ અને તજ લવિંગ ઉમેરી લેવા જીરુ તતડે એટલે તેમાં લીમડી ના પાન ઉમેરી હિંગ મિક્સ કરી વઘાર ને કઢી માં ઉમેરી કઢી ને ગેસ પર 10 મીનીટ માટે ઉકાળી લેવી

  5. 5

    તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી ખીચડી કઢી ચાલો તેને સર્વ કરી દઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes