કઢી પકોડા(Kadhi pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાનો લોટ એક ચમચી લાલ મરચું પછી 1/4 ચમચી હળદર અધડી ચમચી અજમો પછી મીઠું સ્વાદ મુજબ પછી એક થી 1-1/2 કપ પાણી પછી કઢી બનાવા માટે છાસ ત્રણ ચમચી ચણાનો લોટ પછી વઘાર માટે રાઈ હિગ સુકી મેથી ધાણાજીરું સુકા મરચાં બે થી ત્રણ
- 2
એક વાસણમા ચણાનો લોટ લઇ તેમા 1/4 ચમચી હળદર અધડી ચમચી અજમો પછી એક થી બે મરચાં સુધારેલા મીઠું સ્વાદ મુજબ પછી એક કડાય મા મીસરણ કરીને તેને સારી રીતે પકોડા બને ગાળ કરો
- 3
એક કડાય લો તેમા તેલ નાખો પછી નાના નાના પકોડા કરી તેને તળી નાખો પછી કઢી બનાવા માટે છાસ અથવા દહીં લઇ સકો સો મે છાસ નો ઉપયોગ કર્યો છે એક તપેલી મા છાસ લઇ તેમા ચણાનો લોટ નાખો પછી તેમા હળદર પછી લાલ મરચું ધાણાજીરું પછી સારી રીતે મીસરણ કરી લો એક વાસણ ગેસ ઉપર મુકો તેમા તેલ નાખો પછી સુકી મેથી પછી બે મરચાં પછી તેમા મીઠા લીમડાના પાન પછી તેમા જે રબડુ બનાવુ સે તે તેમા નાખો પછી તેને સારી રીતે કઢી ને ઉકળવા દો પછી પંદર થી વીસ મીનીટ રાખો ઉકળી ગયા બાદ તેમા પકોડા બનાવેલા નાખી દો પછી બે મીનીટ રખો પછી તડકા લગાવા માટે
- 4
એક વાસણ મા બે ચમચી તેલ લો તેમા રાઈ સુકા મરચાં પાંચ મીઠા લીમડાના તડકા લઇ તેને કઢી મા નાખી દેવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
-
-
-
કઢી પકોડા(kadhi pakoda in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ ૩આપકોડાને અળવી ના પાત્રા ના બનાવ્યા છે જો તમારે ત્યાં અળવી પાત્રા ના હોય તો તમે કાંદા બટાકા ના પણ બનાવી શકો છો Pooja Jaymin Naik -
પકોડા કઢી (નોર્થ ઈન્ડિયન કઢી)
#MFF#cookpad Gujarati#cookpad india#Week 16#RB16ડપકા કઢી ,પકોડા કઢી, ભજિયા વાલી કઢી ખાટી કઢી જેવી વિવિધતા ધરાવતી કઢી છે ,મે નાર્થ ઇન્ડિયા મા બનતી કઢી બનાવી છે , જાડી કંસીસટેન્સી વાલી સાદી પકોડા કઢી છે. Saroj Shah -
રાજસ્થાની પકોડા કઢી(જૈન)(Pakoda Kadhi Recipe in Gujarati)
#વેસ્ટ#સાતમ#રાજસ્થાનપોસ્ટ 6 રાજસ્થાની પકોડા કઢી Mital Bhavsar -
-
કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)
તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને વિવિધ પ્રકારના મસાલા મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.#AM1#kadhi #pakoda #kadhipakoda #punjabi #gujarati #fried #spices #indianspices #ગ્રામ #gramflour #indian #pakodakadhi #punjabikadhi #tasty #delicious #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu Hency Nanda -
-
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
-
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah -
-
-
પંજાબી કઢી પકોડા(Punjabi Kadhi Pakoda Recipe in Gujarati)
#AM1પંજાબી કઢી પકોડાઆ પંજાબી કઢી પકોડા બધાની બનાવવાની રીત અલગ - અલગ હોય છે.મે આમાં થોડા શાક ઉમેરીને વધુ સ્વાદિષ્ટ બનાવી છે.આ કઢી ઘટ્ટ હોય છે. Mital Bhavsar -
પાલક પકોડા (Palak Pakoda Recipe in Gujarati)
#GA4#week9friedપાલક નો ઉપયોગ તમે નિયમિત રીતે કરતા હશેઅહી પાલક નો ઉપયોગ કરીને પકોડા બનાવ્યા છેજેને પાવ કે બ્રેડ સાથે મિક્સ કરીને કઢીમાં નાખીને અને ઉપરથી રતલામી સેવ અને લસણની ચટણી ઝીણી સમારી ને ડુંગળી સાથે ખાવાથી ખુબ સરસ લાગે છેમારા ઘરે તો અવારનવાર બને છે મિત્રો તમે પણ ટ્રાય કરશો ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
-
-
વઘાર વગર ની કઢી(Kadhi without Tadaka recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI કઢી નો તેલ અથવા ઘી નો વઘાર કરવા માં આવે છે. પરંતુ મેં અહીં તેલ ઘી નો ઉપયોગ કર્યા વગર જ કઢી બનાવી છે. Shweta Shah -
-
-
છત્તીસગઢી કઢી પકોડા (Chhattisgarhi Kadhi Pakoda Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaઆપણા ભારત માં વિવિધ પ્રકાર ની અને વિવિધ પદ્ધતિ થી અલગ અલગ રીત થી કઢી બનાવા માં આવે છે જેને બધા અલગ અલગ રીતે સર્વ કરે છે કોઈ સ્ટીમ રાઇસ, જીરા રાઇસ, ગુજરાતી ખીચડી, રોટલા વગેરે સાથે સર્વ કરી શકાય છે. આ કઢી ને મેં અલગ રૂપ અને અલગ રીતે બનાવી છે અને મેં પણ પહેલી વાર કંઈક નવીન રીતે બનાવા ની ટ્રાય કરી છે તો કહેજો કેવી લાગી આ રેસિપી 🙏 Sweetu Gudhka -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1Kadhi pakoda (make themes of miniature world) મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ??? Arti Desai -
-
ગટ્ટા કઢી(Gatta Kadhi Recipe in Gujarati)
#GA4#Week 12 આ રેસિપી હું અમારા ઓફિસિયલ ફ્રેન્ડના વાઈફ પાસેથી શીખી છું,જેઓ યુપીના છે. યુપી તરફ મહાશિવરાત્રીના આગલા દિવસે ભોલે કી રોટી નામના ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પ્રકારની ગટ્ટે કી કઢી નો ભોગ ધરાવવામાં આવે છે. તો આજે બેસન નો ઉપયોગ કરી અને મેં પણ બનાવી...ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ બની. Riddhi Dholakia -
-
More Recipes
ટિપ્પણીઓ (5)