રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ નો ભુક્કો કરી લો.
- 2
પછી તેમા ઈનો ઉમેરો. કોકો પાઉડર ઉમેરો. પછી દુઘ નાખતા જાવ અને હલાવતા જાવ બેટર તૈયાર કરી લો.
- 3
કુકર મા થોડુ પાણી નાખીને કાઠો મુકો તથા એક ડીશ મુકી ૫ મીનીટ ગરમ થવા દો. કેક પેન મા તેલ લગાવીને બેટર પાથરી દો.
- 4
ઉપર ઓરીઓ બિસ્કિટ ના કટકા પાથરી દો. અને કુકર મા મુકી ૪૦ મીનીટ ઘીમાં તાપે ચડવા દો. ઉપર થાળી ઢાંકી દો.
- 5
ચડી જાય પછી ડીશ મા કાઢી લો. ઢંડી થાય એટલે ૩ સ્કુપ આઇસક્રીમ ઉપર નાખો. ઊપર ચોકો ચીપ્સ નાખો અાપણીબ્રાઉની તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
-
-
ઓરીયો થીક શેક (Oreo Thick Shake Recipe In Gujarati)
મેં આ રેસિપી @Dipalshah ડી પાસેથી શીખી છે. બહુ જ સરસ છે થેંક્યુ 🙏 મે થોડા ચેન્જ કરીને બનાવ્યું છે thakkarmansi -
-
-
વોલનટ બ્રાઉની(Walnut brownie recipe in Gujarati)
#goldenapron3#week 24 #puzzle word- brownie Hetal Vithlani -
-
-
-
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini )
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13126768
ટિપ્પણીઓ