રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગ્લુકોઝ બિસ્કીટ ના ટુકડા કરવા. ત્યારબાદ એને મીક્સરમાં વાટી લેવા. ચારણી લઈ આ બિસ્કીટના ભુક્કાને ચારી લેવો. તેમાં સાકર નો પાઉડર નાખવો. એક ચમચી કોકો પાઉડર નાખવો
- 2
હવે આ મિક્સર માં દૂધ ઉમેરી એક સરખું અને એક જ દિશામાં હલાવવું બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં ઈનો નાખી બરાબર હલાવો.
- 3
હવે એક એલ્યુમિનિયમના તપેલું લેવું એની અંદર એક katlo મૂકવો અને કેક જેમાં મૂકવાની છે એ વાસણ માં ચારે બાજુ તેલ લગાવો અને કેક ન ના ચોટી જાય તે માટે ચપટી ઘઉંનો લોટ ભભરાવો અથવા બટર પેપર મૂકવું. હવે આ વાસણને એ ગરમ થયેલા તપેલામાં મૂકો. ને કેકનું મિશ્રણ એમાં નાખી દો. ઉપરથી ચોકો ચિપ્સ ભભરાવો ને હવે તપેલા પર કપડું બાંધેલી ડીશ મૂકી ઢાંકી દો.
- 4
25 મિનિટ થાય એટલે ઢાંકણું ખોલી કેક ને ચાકુ નાખીને ચેક કરવી જો ચાકુ પર કાઈ પણ ના ચોટે તો આપણી કે તૈયાર છે. તેને બહાર કાઢી લેવી. થોડીવાર બાર મૂકી ને રાખવું ત્યારબાદ તેના પર ડીશ ઉંધી મૂકી ધીમે રહીને કેક કાઢી લેવી.
- 5
હવે કેક રેડી છે.તેના પર ચોકલેટ સીરપ અને ચોકલેટ ચિપ્સ નાખી ડેકોરેશન કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
ચોકલેટ કેક (chocolate Cake Recipe In Gujarati)
ચોકલેટ કેક મારા હસબન્ડની બહુ પ્રિય છે.. એમણે મને કીધું કે ના તું બનાવી શકે છે અને મેં પહેલી વાર કોશિશ કરી આ ચોકલેટ કેક બનાવી છે જે મારા ઘરમાં બધાંને ખૂબ જ ભાવી.. મને આશા છે કે બધાને આ રેસિપી ગમે..#tech1#steam#week1 Hiral -
-
-
-
-
-
-
ચોકોલેટ બિસ્કિટ બ્રાઉની (Chocolate Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16#Brownie#Chocolate Biscuit Brownie Aarti Lal -
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
-
ઓરીયો કેક(Oreo Cake Recipe in Gujarati)
#GA4#week4#Baked કોઈપણ જાતના બેકિંગ પાઉડર બેકિંગ સોડા વગર એકદમ જલ્દીથી બની જાય એવી આ ખૂબ જ મસ્ત કેક છે. જરૂરથી ટ્રાય કરજો. Himadri Bhindora -
-
-
-
-
-
-
ઓરીયો બોન કેક(oreo bon bon cake in Gujarati)
#વીકમીલ૨# સ્વીટ ડિસ# માઇઇબુક #રેસીપી પોસ્ટ 23 Yogita Pitlaboy -
ચોકલેટ ર્બસ્ટ રીંગ કેક (Chocolate burst ring cake recipe in gujarati)
#goldenapron3#Week :20 Prafulla Ramoliya -
-
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
ઓરિઓ શેક(Oreo shake recipe in Gujarati)
#SSબાળકો નુ અને મોટા ઓ નું પણ બહુ જ પસંદ અને વારંવાર મારા ઘેર બનતું Smruti Shah
More Recipes
ટિપ્પણીઓ