રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 લોકો
  1. નંગપકોડી, =250/300
  2. ચણા =250
  3. વટાણા સફેદ =200
  4. કિલોબટાકા =1
  5. ગ્રામકોથમીર, મરચા,ફુદીનો=300
  6. પકોડી મસાલો,
  7. 1 ચમચીહળદર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. લીંબુ (લીંબુ ના ફુલ)
  10. સંચળ =1/2
  11. ડુંગળી
  12. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બટાકા, ચણા, વટાણા બઘુ બાફવા મુકી મીક્ષચર મા કોથમીર, મરચા, ફુદીનો, લીંબુ નાખી પીસી પાણી નાખી તેમા સંચળ, મીઠું, ચાટ મસાલો, નાખી પાણી તૈયાર કરો

  2. 2

    બટાકા મા ચણા, મીઠું, કોથમીર, મરચાં, ફુદીનો પીસી ને નાખો

  3. 3

    સફેદ વટાણા, બટાકા તૈયાર પાણી ઉમેરો, મીઠું, કોથમીર નાખી ઉકાળો

  4. 4

    જેમ ખાવી હોય તેમ સવૅ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Guddu Prajapati
Guddu Prajapati @cook_24747163
પર

ટિપ્પણીઓ

Similar Recipes