પાણીપુરી(pani puri in Gujarati)

પાણીપુરી(pani puri in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક કૂકર લઈશુ તેમાં ચણા અને બટાકા ને બાફી દઈશુ, ચણા જો પાણીપુરી બનાવની હોય તો બપોરે ચણા થોડા ગરમ પાણી કરી તેને પલાળી દેવા તો એનાથી જલ્દી બફાઈ જશે બનાવા ના ટાઈમ પર.
- 2
પછી બને વસ્તુ બફાય તયાર સુધીમાં આપડે પાણી બનાવીશુ, પાણી માટે 1/2 કપ ધાણા અને 1 1/2 કપ ફુદીનો લઈશુ તેમાં 5થી 6મરચા લીલા એડ કરીશુ, પછી એમાં થોડું મીઠું અને પાણી થોડું નાખી એને મિક્સર મા ક્રશ કરી લઈશુ
- 3
પછી એક તપેલી કાળી એ મિક્સર નું મિશ્રણ એમાં કાળી એમાં 1 1/2 કપ જેટલું પાણી એડ કરીશુ, મીઠું સ્વાદ મુજબ એડ કરીશુ, સંચર 1 ટી ચમચી એડ કરીશુ. અને પછી બધું મિક્સ કરી છેલ્લે પાણી ને એક ગરની થી ગાળી લઈશુ.
- 4
ત્યારસુધી મા આપડા ચણા ને બટાકા બફાય ગયા છે તો, બટાકા ના છોડા કાળી લઈશુ, પછી ચણા બટાકા મિક્સ કરી એમાં 1ટી ચમચી સંચર, મીઠું સ્વાદ મુજબ, 1 ટેબલ ચમચી મરચું એડ કરીશુ, બધું મિક્સ કરીશુ આપડો માવો અને પાણી બને તયાર છે.
- 5
પૂરી બાર થી લઇ ને એમાં માવો ભરી એને પાણી સાથે ખાઈસુ તો આપડી પાણી પૂરી તયાર છે.
Similar Recipes
-
દહીંપુરી(dahi puri in Gujarati)
#માયઇઇબુક# post 9ઘર મા બાર જેવી પરફેક્ટ દહીં પૂરી આજે આપડે ઘરે બનાવીશુ કોરોના ને લીધે લોકો બાર નું ખાવા કરતા ઘર નું ખાવાનું વધારે પસંદ કરે છે તો આપડે આજે બાર જેવી દહીં પૂરી ઘરે બનાવીશુ. Jaina Shah -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
પાણીપુરી.( Pani puri recipe in Gujarati
હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે..હુ ભાવિશા ભટ્ટ આજે લઇ આવી છું, જે લેડીશ ની જાન..એવી. પાણીપુરી ગોલગપ્પા, પુચકા આ પાણીપુરી ના પાણી માં 4 ફ્લેવર ના કોમ્બિનેશન બનેલી નેજોડે દેશી ચણા ને કાબુલી ચણા ના મસાલા જોડે રાગડા નો પણ મસાલો સાથે ડુંગળી સેવ સીંગદાણા વધારે સ્વાદિષ્ટ બનાવે છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#cooksnap#cookpadindia#cookpadguj#cookpadપાણીપુરી તો ઘણી બધી જાતની હોય છે ઘણી બધી વિવિધતા હોય છે પણ દક્ષા પરમારજીની પાણીપુરી મને ખુબ ગમી. મેં પણ આપના જેવી પાણીપુરી બનાવી છે. આભાર આપનો પાણીપુરી ની રેસીપી શેર કરવા બદલ. Neeru Thakkar -
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#CJMપાણીપુરી તો લેડીઝ ની તો ખુબ જ પ્રિય હોય છે અને બહાર ની ખાવી તો ખુબ જ ગમતી હોય છે અને આજે મેં તે જ રીતે ઘરે બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
પાનીપુરી (Paani Puri recipe In Gujarati)
બસ નામ જ કાફી છે.નાનાથી માંડી મોટા બધાને ભાવતી પાણીપુરી Chandni Kevin Bhavsar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#post 1#માઇઇબુક#post 20આજે આપડે ઘરે બનાવીશુ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati પાણીપુરી ને અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ થી ઓળખવા માં આવે છે . ગોલગપ્પા, પુચકા,ફુલકી,પાણીબતાસે, પકોડી, ગુપચુપ. Bhavini Kotak -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4 #Week26 પાણીપુરી નું નામ પડે એટલે મોં માં પાણી છૂટી જાય. હું હમેશા ઘરે જ પાણીપુરી બનાવું છું. Minaxi Rohit -
-
પુના મિસલ(puna misal recipe in Gujarati)
#માયઇઇબુક#post 23આજે આપડે એક નવી વાનગી બનાવીશુ જે મહારાષ્ટિયન નું ફેમસ ફૂડ છે અને ગુજરાતી ને પણ ભાવે છે, જે ભેળ જેવી જ લાગશે અને બધા ને ફાવશે પણ તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
વેજિટેબલ મંચુરિયન(vegetable manchurain in Gujarati)
#માયઇઇબુક# post 5મંચુરિયન નાના છોકરા થી માંડી ને મોટા ને પણ ભાવે છે તો બાર જેવા સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ કાંતો લારી જેવા પોચા મંચુરિયન ઘરે બનાવાની પરફેક્ટ રેસીપી હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું, તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#વિકમીલર #પાણીપુરી #સ્પાઈસી #તીખી #ચટપટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી, આ પાણીપુરી સ્વાદ સાથે મગ અને ચણા નાખવાથી પ્રોટીન થી ભરપૂર છે. પાણીપુરી નું નામ જ એવું છે કે લગભગ દરેક વ્યક્તિ નાં મોંમાં પાણી આવી જાય.આ ગોલગપ્પા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
-
-
-
વેજિટેબલ હાંડવો(vegetable handvo in gujarati)
#માયઇઇબુક#post 1ગુજરાતી સ્પેશ્યિલ હાંડવો ખાવમા એકદમ હળવો, નરમ અને નાના મોટા અને મોટી ઉંમર ના લોકુ નું સ્વાદિષ્ટ અને પ્રિય ભોજન તો ચલો એને બનાવા માટે નીચે મુજબ ની વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah
More Recipes
ટિપ્પણીઓ (2)