પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326

પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5 વ્યકિત
  1. 2જુડી ફુદીનો
  2. 2 નંગલીલી તીખી મીચ્ચી
  3. 1 નંગલીંબુ
  4. 2-3 ટુકડાતજ
  5. 4 નંગલવિંગ
  6. 4બરફની ક્યુબ
  7. 1નાની પ્યાલી ઘણા ભાજી
  8. 2 Tbspસંચળ
  9. 2 Tbspજલજીરા પાઉડર
  10. પાણી જરૂર મુજબ
  11. મસાલો બનાવવા માટે
  12. 5 નંગબટાકા
  13. 1 બાઉલ દેશી ચણા
  14. મસાલો વધારવા માટે
  15. 1 ચમચી તેલ
  16. 5-7પાંદડા લીમડો
  17. 1/2 ચમચી ઘણા જીરૂ
  18. 1/2 ચમચી જલજીરા
  19. 1 ચપટીસંચળ પાઉડર
  20. સર્વ કરવા માટે
  21. ખજુર આંબલીની ચટણી
  22. લસણની ચટણી
  23. તળેલા શીંગદાણા
  24. પાણીપુરીને પૂળી

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ પાણીપુરી નું પાણી બનાવવા માટે મિક્સર જારમાં તજ લવિંગ તથા લીલુ મરચું નાખીને તેમાં ફુદીનો ધાણાભાજી તથા બરફના ટુકડા ઉમેરીને ચૅન કરી લો.

  2. 2

    ચન થઈ ગયા બાદ તેને ગાળી લો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો તથા તેમાં સંચળ પાઉડર અને જલજીરા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તો તૈયાર છે પાણીપૂરીનું પાણી.

  3. 3

    પાણીપુરીનો મસાલો બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ મૂકીને તેમાં જીરું તથા લીમડો ઉમેરો ત્યારબાદ તેમાં બાફેલા ચણા તથા બાફેલા બટાકા ઝીણા સુધારેલા ઉમેરો તેમાં સંચળ / જલજીર તથા થોડુ ધાણા જીરુ ઉમેરીને બરાબર મિક્સ કરી લો તૈયાર છે પાણીપુરીનો મસાલો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

ટિપ્પણીઓ

Similar Recipes