પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Khanjan Palan @khanjanpalan
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો અને કોથમીર ને સરખી રીતે ધોઈ લેવી ત્યારબાદ એક મિક્સર જારમાં તેને એડ કરવું
- 2
ત્યારબાદ તેમાં આદુ મરચા એડ કરવા ત્યારબાદ મીઠું સ્વાદ મુજબ સંચળ સ્વાદ મુજબ જીરું પાઉડર મુજબ ઉમેરવું ત્યારબાદ બે ચમચી ખાંડ ઉમેરી બધું પીસી લેવું ત્યારબાદ બે ગ્લાસ પાણી ઉમેરી તેમાં ફુદીના પેસ્ટ ઉમેરી લેવી.... તો તૈયાર છે ફુદીના પાણી
- 3
મસાલો બનાવવા માટે ચણાને ત્રણ કલાક માટે હુંફાળા પાણીમાં પલાળી લેવા ત્યારબાદ ચણા અને બટેટાને બાફી લેવા ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું,સંચળ,મરચું પાઉડર, અને લસણની પેસ્ટ ઉમેરી મસાલો રેડી કરવો...
તો તૈયાર છે ઓલ વુમન ફેવરેટ પાણીપુરી.....❤️😄😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WD આ રેસિપી હું Sonal suthar ji ને dedicate કરું છુ. આપની રેસીપી ખુબ જ સરસ હોય છે. Nita Prajesh Suthar -
-
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
ચટપટી પાણીપુરી (Chatpati Panipuri Recipe In Gujarati)
#PSપાણીપુરી એટલે બધાને ખૂબ જ ભાવતી વાનગી નાનાથી માંડીને મોટા ને બધાને આ ચટપટી પૂરી બહુ જ ભાવે છે Ankita Solanki -
-
પાણીપુરી નું સ્ટફિંગ (Panipuri Stuffing Recipe In Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 9 Kshama Himesh Upadhyay -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#cookpad gujaratiપાણીપુરી એ ગુજરાતી લોકોનું ફેવરિટ street food છે નાનાથી લઈ મોટા સુધી બધાને પાણીપુરી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય Arpana Gandhi -
-
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#શ્રાવણ#ff3 સાતમ ને દિવસે બધાં ઠંડું ખાતા હોય છે તો રાતે જમવા મા બધાં પાણી પૂરી,સેવ પૂરી,વેજીટેબલ સેન્ડવીચ આવુ કાંઇક બનાવતા હોય છે છઠ ના દિવસે બધાં તૈયારી કરી લેતા હોય છે બટાકા,ચણા બધુ આગલે દિવસે બાફી લેતા હોય છે તો અમે પાણી પૂરી બનાવી છે Vandna bosamiya -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
#GA4#week26Puzzel આમતો પાણીપુરી નાના મોટા સૌ ને ભાવેજ છેસ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતું આ ફૂડ માં ચણા અને બટાકા ના મિશ્રણ અને મરચા ફુદીના અને કોથમીર વાળું પાણી મારુ તો ભાઈ ફેવરિટ છેમેં એજ પ્રકારે બનાવી છેઆશા રાખું ગમશે. Harshida Thakar -
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSફ્રેન્ડ અને પાણીપુરી એક બીજા ના પૂરક કહીએ તો ખોટું નથી રૂટિન માં આપણે બેનપણીઓ સાથે બહાર કે ખરીદી કરવા ગયા હોય ત્યારે લગભગ એકાદ પ્લેટ તો ખાવા નું મન થઇ જ જતું હોય છે તો આજે મે મારી બહેનપણીઓ ની ફેવરીટ એવી પાણીપુરી બનાવી છે. Nikita Mankad Rindani -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#JWC2બધા ની ફેવરીટ પાણી પૂરી , પુર્વ તૈયારી કરી રાખી એ તો ખૂબ જ ઝડપથી બની જાય છે Pinal Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16503638
ટિપ્પણીઓ (3)