પાણીપુરી(pani puri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
➡️ આંબલીની ચટણી બનાવવાની રીત: એક વાટકી ગરમ પાણીમાં અડધો કલાક માટે આંબલી પલાળી દો. આંબલી પલળી જાય એટલે તેને બરાબર મિક્સ કરી બધો જ પલ્પ ગરણી થી ગાળી ને કાઢી લો. હવે બીજા વધેલા પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકો અને ગોળ સમારીને તેમાં ઉમેરી દો. હવે તેમાં આંબલીનો પલ્પ, મીઠું,ધાણાજીરું, અને મરચું ઉમેરી ગોળ ઓગળે ત્યાં સુધી ઉકાળો. હવે એક નાની વાટકીમાં ૨ ચમચી પાણી નાખી તેમાં આરાલોટ મિક્સ કરો. તે ચટણીમાં ઉમેરી દો. જેથી ચટણી ઘટ્ટ થઈ જશે. તૈયાર છે આમલીની ચટણી.
- 2
➡️ બટાકા ચણા નો માવો બનાવવાની રીત: બાફેલા બટાકાને છૂંદીને તેની અંદર ચણા મિક્સ કરો. તેમાં ફુદીનાની પેસ્ટ,લીલા મરચા, સંચળ અને મીઠું ઉમેરી બધુ બરાબર મિક્સ કરી કોથમીર ભભરાવી દો તૈયાર છે ચણા બટાકાનો માવો.ઔ
- 3
➡️ બટાકા વટાણા નો રગડો બનાવવાની રીત: એક કડાઈમાં વટાણા અને છૂંદેલા બટાકા નાખો. તેમાં હળદર,લીલા મરચાં સંચળ અને સ્વાદ મુજબ મીઠુ હવે રગડો જેટલો પાતળો કરવો હોય તે પ્રમાણે ફુદીનાનું પાણી ઉમેરી તેને દસ મિનિટ ઉકળવા દો. કોથમીર ભભરાવી દો. તૈયાર છે બટાકા વટાણા નો રગડો.
- 4
➡️ ફુદીના નુ પાણી બનાવવાની રીત: પાણીની અંદર ફુદીનાની પેસ્ટ, લીલા મરચા, મીઠું સંચળ અને લીંબુ ના ફૂલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી દો. કોથમીર નાખી દો. તૈયાર છે ફુદીનાનું પાણી.
- 5
➡️ જલ જીરા નું પાણી બનાવવાની રીત:. પાણીની અંદર આંબોળિયા નો ભૂકો, સંચર, મીઠું લાલ મરચું, ધાણાજીરું અને લીંબુના ફૂલ એડ કરી મિક્સ કરી લો. તૈયાર છે જલ. જીરા નું પાણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પાણીપુરી(pani puri recipe in gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
પાણીપુરી નુ પાણી(pani puri nu pani recipe in Gujarati)
#goldenapron3 # વીક 24 # મીન્ટ Pragna Shoumil Shah -
-
-
-
-
-
-
-
પાણી પૂરી(pani puri recipe in gujarati)
#સાતમ.પાણી પૂરી લેડીસ ને વધારે પસંદ હોય છે અને છોકરા ઓ ને પણ વધારે ભાવતી હોય છે પાણી પૂરી. Bhavini Naik -
-
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindiaપાણીપુરી નું નામ આવે એટલે અમદાવાદ નંબર 1 આવે.કોઈ પણ વ્યક્તિ બહાર ગ્રામ થી કે વિદેશ થી અમદાવાદ આવે એટલે પાણીપુરી ચોક્કસ થી ખાઈ જ. પાણીપુરી ની લારી કે ખુમચા પર લોકો ની હંમેશા ભીડ રહે.મહાલક્ષ્મી ની પાણીપુરી ,માસી ની પાણીપુરી ,પારસી અગિયારી ની પાણીપુરી,માણેકચોક ની પાણીપુરી આમ પાણીપુરી તો પૂર્વ અને પશ્ચિમ એમ બધે જ ખૂબ ખવાય છે.અમદાવાદ ની પાણી પૂરી ની ખાસિયત એ છે કે ફુદીના નું પ્યોર પાણી .હવે તો બહુ બધા ફ્લેવર્સ વાળા પાણી પણ મળે જ છે .પરંતુ ઓલ્ડ ઈઝ ગોલ્ડ . Bansi Chotaliya Chavda -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણીપુરી(Pani Poori Recipe in Gujarati)
#GA4#week1પાણીપુરી એટલે બધા ના મોઢા માં પાણી લાવી દેતું વ્યંજન બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ વાનગી Dipika Ketan Mistri -
-
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
-
-
-
-
-
-
-
પાની પુરી (pani puri recipe in gujarati)
#goldanapron3#week19"પાની પુરી" નું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય ! એકદમ ટેસ્ટીઅને સ્વાદ થી ભરપૂર. એકવાર જરૂર થી બનાવો.⚘ Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ