બટેટા ની સૂકી ભાજી(bataka suki bhaji recipe in Gujarati)

Nisha Ghoghari @cook_20537692
બટેટા ની સૂકી ભાજી(bataka suki bhaji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ બટેટા ને ધોઈ કુકર માં બાફવા મુકવા ને તેમાં જરા મીઠું નાખવું ને 3 સીટી કરવી
- 2
બટેટા બફાય જાય પછી ઠરવા મૂકી તેની છાલ કાઢી ને એક સરખા સુધારવા
- 3
ત્યાં એ બાજુ કડાઈ મૂકી તેલ નાખી તેમાં જીરું નાખવું જીરું સરસ કકડી જય એટલે તેમાં સુધારેલા મરચા આદુ પેસ્ટ નાખી હલાવી તેમાં સુધારેલા બટેટા નાખી તેની અંદર મીઠું ખાંડ લીંબુનો રસ મરી પાઉડર નાખી હલાવુ બટેટા કટકા રહે તેમ હલાવું
- 4
પછી 5મિનિટ ગેસ પરથી ઉતારી ઢાંકી દેવું ત્યાર બાદ કોથમીર છાંટી સવ કરવું તયાર છે બટેટા ની સૂકી ભાજી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
#ફટાફટ સૂકી ભાજી જ બનાવ માં ખુબ જ ઇઝી અને ટેસ્ટ માં ખુબજ ચટાકેદાર બને છે જયારે તમારે ફાસ્ટ કે વ્રત હોય અને જો તમને એમ થાય કે આજે સુ બનવવું કે જ જલ્દી અને ટેસ્ટી બને તો આ સૂકી ભાજી ખુબ જ ટેસ્ટી અને ઇઝી છ.. Riddhi Kanabar -
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#shivશિવરાત્રિનાં ફરાળમાં ની દરેક રેસીપી પ્રકાશિત થઈ ચુકી છે તો તેની લીંક મૂકીશ જેથી સૌ જોઈ શકો. બટેટાની સુકી ભાજીની જ રેસીપી અહી શેર કરું છું જે થોડી અલગ રીતે બનાવી છે. કેળા વેફર તૈયાર છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
અળવી ની સૂકી ભાજી (Arvi Suki Bhaji Recipe In Gujarati)
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીઅમારા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે. રસાવાળું શાક પણ બનાવું. ફરાળમાં પણ આ જ રીતે હળદર વિના બનાવી ફરાળી પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
-
-
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
બટાકા ની ગણી વાનગી બને છે. બારે માસ મળતાં બટાકા બધાને ભાવતા જ હોય છે. બટાકા ની સૂકી ભાજી સરળતા થી બને છે. સાથે જ સ્વાદિષ્ટ પણ લાગે છે. Rashmi Pomal -
-
-
-
શક્કરિયા ની સૂકી ભાજી (Shakkariya Suki Bhaji Recipe In Gujarati)
ઉપવાસ સ્પેશિયલ..આ શાક સ્વીટ હોય છે એટલે આગળ પડતું મરચુંનાખીને બનાવું છું.સાથે દહીં હોય એટલે બહુસરસ લાગે છે. Sangita Vyas -
-
-
-
બટાકાની ફરાળી સૂકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SFR. જન્માષ્ટમી ના ફરાલ માં બનાવી સુકી ભાજી Harsha Gohil -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Childhood#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કાચા કેળા ની સૂકી ભાજી (Raw Banana Suki Bhaji Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 જય જિનેન્દ્ર ...હર હર મહાદેવ....શ્રાવણ મહિનામાં અવનવી ફરાળી વાનગી બધા ને ત્યાં બનતી હોય છે...તો મેં આજે ફરાળ માં પણ ખવાય અને જૈન ધર્મી જે ચુસ્ત હોય છે...એમને પણ ખાઈ શકાય એવી કાચા કેળા માં થી બનતી સૂકી ભાજી બનાવી છે.કૂકપેડ નો આભાર. Krishna Dholakia -
બટેકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Cooksnap Favourite Author આજે મે લીલા મરચા વાળી બટેકા ની સૂકી ભાજી બનાવી છે. આ ભાજી વઘારેલા દહીં સાથે નાસ્તા માં ખાવા ની સારી લાગે છે. લંચ અને ડીનર માં રોટલી કે પૂરી સાથે સારી લાગે છે. આ શાક વધે તો એમાંથી પરાઠા, બ્રેડ રોલ, ટોસ્ટ સેન્ડવીચ, બટેકા વડા, આલુ ટિક્કી જેવા જેવા નાસ્તા બનાવી શકાય. Dipika Bhalla -
બટાકા ની સૂકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratriવ્રત મા ખાસ બધા બટાકા ની સૂકી ભાજી નો ઉપયોગ વધારે કરતા હોય છે. Shah Prity Shah Prity -
ફરાળી બટાકા ની સૂકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
ફરાળમાં શીરો અને થેપલા સાથે બટેટાની સુકી બનાવી છે. દહીં સાથે ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13133254
ટિપ્પણીઓ