કેળા ની છાલ ને ચણા ના લોટ નું શાક(kela saak recipe in Gujarati)

Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013

# સુપર શેફ1

કેળા ની છાલ ને ચણા ના લોટ નું શાક(kela saak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

# સુપર શેફ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2કેળા ની છાલ
  2. 1લીલું મરચું
  3. 1ટમેટૂ
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2ઘાણા જીરુ
  6. 1 ચમચીમરચાં ની ભુકી
  7. 1/2 ચમચીરાઈ
  8. 5 ચમચીતેલ
  9. ચપટીહીંગ
  10. 1લીંબુ
  11. 1/2 વાટકીચણા નો લોટ
  12. 1/2 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છાલ ધોય ને જીણા સમારોહ પછી એક કડાઈ માં વઘાર કરો પછી તેલ નાખો તે લ ગરમ થઇ જાય ત્યારે રાઈ.જીરુ નાખો પછી હીંગ.લીલું મરચું.ટમેટુ નાખી સાતડવૂ

  2. 2

    પછી તેમા કેળા ની છાલ નાખો પછી તેમા મસાલા કરો હળદર.મરચાં ની ભુકી.ધાણાજીરૂ.મીઠું.ગરમ મસાલો નાખી થોડી વાર ચડવા દો

  3. 3

    પછી તેમા લોટ નાખી મિક્સ કરી પછી લીંબુ નાખી મિક્સ કરી એક બાઉલ માં ટમેટાં ની સલાઈઝ થી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Chandarana
Poonam Chandarana @cook_22473013
પર

Similar Recipes