રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 4 નંગબટેટા
  2. 2 નંગરીંગણા
  3. 1 નંગફલાવર
  4. 1 કપવટાણા
  5. 3 નંગજીણી સમારેલી ડુંગળી
  6. 3 નંગટમેટાની પ્યોરી
  7. 2 ચમચીઆદૂ, મરચા, લસણની પેસ્ટ
  8. 2 નંગસૂકા લાલ મરચા
  9. 2 નંગતમાલપત્ર
  10. 2 ચમચીપાંઉભાજી મસાલો
  11. 1 ચમચીમરચું પાઉડર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીધાણાજીરું
  14. મીઠું સ્વાદાનુંસાર
  15. 1/2 કપબટર
  16. 2ટે.ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ફલાવર, રીંગણા, બટેટા અને વટાણાને સમારીને કુકરમાં 4 સીટી કરી લેવી. પછી ક્રશર વડે ક્રશ કરી લેવા.

  2. 2

    હવે એક પેનમાં બટર અને તેલ નાખો. ગરમ થાય એટલે મરચા, તમાલપત્ર અને ડુંગળી નાખો. એ સંતળાઇ એટલે આદૂ, મરચા, લસણની પેસ્ટ અને પાંઉભાજી મસાલો નાખો. 10 મિનિટ પછી ટમેટો પ્યોરી નાખવી.

  3. 3

    તેલ છૂટુ પડે એટલે બધા મસાલા અને મીઠું નાખો. પછી ક્રશ કરેલું શાક નાખીને હલાવી લો.

  4. 4

    એક પૅનમાં પાંઉને શેકી લો તેમજ ડુંગળી અને ટામેટાં સાથે સવૅ કરો. તો તૈયાર છે પાંઉભાજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes