ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)

#ff2
ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક
ભીંડા બટાકા નું ચણા ના લોટ વાળું શાક (Bhinda Bataka Chana Flour Shak Recipe In Gujarati)
#ff2
ભીંડા બટાકા નું ચણા ના લોટ ના ખીરા વાળું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈ,કપડાં થી કોરા કરી ને ગોળ કાપી લો.
- 2
પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ,મેથી ઉમેરી ને તતડે એટલે હીંગ ઉમેરી હલાવો ને તરત જ કાપેલાં ભીંડા ઉમેરી હળદર ને મીઠું ઉમેરી ને હલાવી લો.
- 3
- 4
ચણા ના લોટ માં મીઠું,હળદર,લાલ મરચું,મરી પાઉડર,ધાણાજીરુ,અજમો...બધું ઉપર ઘટક માં દર્શાવેલ માપ મુજબ ઉમેરી ને સરસ ભેળવી લો અને પાણી ઉમેરી ને સરસ ખીરું બનાવી ૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- 5
વરીયાળી અને આખા ધાણા ને શેકો ને દરદરુ કુટી લો.
- 6
હવે,ભીંડા ને ચેક કરો,અધકચરા ચડી જાય એટલે તેમાં ત્રણ નંગ બાફેલા બટાકા ને ખમણી ને ઉમેરી
પછી તેમાં ચણાનો લોટ નું ખીરું,ઉમેરી ને સરસ ભેળવી લો અને હલાવો સરસ ચડી જાય અને ખીરા નું કોટીંગ ભીંડા પર સરસ ચડી જાય એટલે તેમાં લાલ મરચું, વરીયાળી અને આખા ધાણા નો ભૂકો ને લીંબુ નો રસ ઉમેરી હલાવો. - 7
- 8
બસ આ તૈયાર શાક ને રોટલી, પરાઠા અને દાળ ભાત સાથે મોજ થી આરોગી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#AM3અમારા ઘરમાં ભીંડા-બટાકા નું શાક અઠવાડિયામા એકવાર થાય છે Darshna -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#RC4Greenભીંડા બટાકા નું શાક Bhavika Suchak -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadgujarati#cookpadindiaઆમ તો ભીંડા નું શાક અલગ અલગ રીતે દરેક ઘરમાં બનતું હોય છેમેં આજે સિમ્પલ ભીંડા નું શાક બનાવ્યું છેKarari bhindi ભીંડા ની ચિપ્સ ભરેલા ભીંડા નું શાક ભીંડા ની કઢી આ બધા શાક મને ખૂબ ભાવે છેમારી નાની daughter ને ભીંડાનું સિમ્પલ શાક ખૂબ પસંદ છે Rachana Shah -
ગાજર ભીંડા નું શાક (Gajar Bhinda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#tasty ખટ મીઠું ગાજર - ભીંડા નું શાકગાજર અને ભીંડા આ બે કોમ્બિનેશન થી બનતું ખટમીઠું શાક અવશ્ય ટ્રાય કરજો. પરિવારના તમામ સભ્યો એક નવા જ શાક અને ખટમીઠા ટેસ્ટ થી ખુશ થઈ જશે Neeru Thakkar -
પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
#SSM સુપર સમર મીલ્સ ચણા નાં લોટ વાળું સ્વાદિષ્ટ અને સરળતા થી બનતું એક અલગ પ્રકાર નું ભીંડા નું શાક. Dipika Bhalla -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : ભીંડા બટાકા ની ચિપ્સ નું શાકચોમાસામાં વરસાદ ની સિઝનમાં ભીંડા સરસ આવતા હોય છે . અને ભીંડા નું શાક નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. તો આજે મેં ભીંડા બટાકા નું ચિપ્સ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસગરમી ની સીઝન ના ભીંડા..જે શાક મળે એમાં ચલાવી લેવાનું અને મેળવણ માં બટાકા જ હોય..બટાકા બારે માસ મળે એટલે ચાલી જાય.. Sangita Vyas -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#Tips. ભીંડા બટાકા નું શાક બનાવવા માટે ભીંડાને પાણીથી ધોઈ કપડાથી કોરા કરવા અને જ્યારે વગ્ગારીએ ત્યારે તેના પર એટલે કે શાક પર ઢાંકણ ઢાંક સો તો તે શાક માં ચિકાસ આવી જાય છે તેથી કઢાઈમાં છોટુ જ બનાવવું જોઈએ આજની મારી આ ટિપ્સ છે થેંક્યુ Jayshree Doshi -
-
-
ભીંડા ટામેટા નું દેશી શાક (Bhinda Tomato Shak Recipe in Guiarati)
#EB બધા ના ઘરે ભીંડા નું શાક બનતું હોય છે. પણ ભીંડા ટામેટા નું શાક અલગ છે. આ શાક નો સ્વાદ સુકા પલાળેલા મરચાં લસણ ની ચટણી આવે છે. ખાવા માં થોડું તીખું,ખાટું સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
મેથી ની ભાજી નું ચણા ના લોટ વાળું શાક
#પીળી મેથી માંથી આં ઘણી વાનગી બનાવીએ છીએ ચણા લોટ વાળું આં શાક સ્વાદિષ્ટ અને સરળ રીતે બનાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ભીંડા કેપ્સિકમ નુ લીલું શાક (Bhinda Capsicum Green Shak Recipe In Gujarati)
#SVCજોતા જ ખાવાનું મન થઈ જાય એવું લીલા મસાલા થી ભરપુર , સૂકી મેથી ના વઘાર વાળું ભીંડા કેપ્સિકમ નુ શાક ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મસાલા ભીંડા નું શાક (Masala Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક બધાં ને ભાવતું શાક છે. ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. ભીંડા કઢી, ભરેલા ભીંડા, ક્રિસપી ભીંડા,ભીંડા બટાકા, સાદું ભીંડા નું શાકઆ શાક ચણા ના લોટ મા , શીંગદાણા નાખી, લસણ ની ચટણી , દાળિયા એમ અલગ અલગ રીતે મસાલો બનાવીને બનાવવામાં આવે છે. પણ આજે મે મારી અલગ રીતે બનાવ્યું છે. શેકેલા ચણા અને ગઠિયા ક્રશ કરીને પાઉડર બનાવી ને મસાલો બનાવ્યો છે. મારી પોતાની એનોવટીવ રેસીપી છે. તમને જરૂર પસંદ આવશે. એક્દમ ઝડપી અને સરળ રીતે. 👍👍ઘરે મહેમાન આવ્યા હોય તો પણ ભરેલા ભીંડા જેવો ટેસ્ટ.અને ઓછા સમયમાં બની જાય Parul Patel -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડા નું શાક માં ભીંડા ચડી ગયા પછી મીઠું નાખવાથી ચિકાસ નથી આવતી ને કોરું શાક બને છે.#EB Mittu Dave -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#કોબીજ - બટાકા નું શાક Krishna Dholakia -
કાજુ ભીંડા નું શાક (Kaju Bhinda Shak Recipe In Gujarati)
#EB ભીંડાનું શાક ઉનાળા માં વારંવાર બનાવીએ છીએ તો આજે મે ભીંડા સાથે કાજુ નું શાક બનાવ્યું રિચ ટેસ્ટ... બહુ મજાનું બન્યું Jyotika Joshi -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભરેલા ભીંડા નું શાક(Stuff Bhinda Shaak Recipe in Gujarati)
ગુજરાતી ભાણા માં શાક નું અનેરૂં મહત્વ છે. ગુજરાતી વાનગી તેના ચટપટા સ્વાદ માટે પ્રખ્યાત છે. ભીંડા નું ભરેલું શાક ડ્રાય હોવાથી ટીફિન માટે પણ અનુકૂળ છે.#GA4#WEEK4#GUJARATI#Cookpadindia#bharwabhindi Rinkal Tanna -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
કાઠીયાવાડી ભીંડાનું છાશ વાળું શાક (Kathiyawadi Bhinda Chaas Shak Recipe In Gujarati)
#AM3#કાઠીયાવાડી ભીંડાનું છાશ વાળું શાક.#Kathiyawadi bhinda chaas nu Shak. Vaishali Thaker -
ભીંડા બટાકા નું શાક ( Ladies finger potato subji Recipe in guja
#CookpadIndia#RB4#Week4મોટાભાગે ભીંડા નું શાક બાળકો નું ફેવરીટ શાક હોય છે . ભીંડા નું શાક અલગ અલગ પ્રકાર નું બનતું હોય છે. ભરેલા ભીંડા , પંજાબી ભીંડી, કાજુ ભીંડા , કુરકુરી ભીંડી. અહી મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
પંજાબી મસાલા ભીંડા (Punjabi Masala Bhinda Recipe In Gujarati)
ભીંડા નામ સાંભળી ને આપણે એવું થાય કે આમાં તો બઘી વેરાયટી બઘા ને આવડતી જ હોય અને ગુણકારી ભીંડા ને આપણે બહુ સહજ મા લઈ લીઘા છે. એટલે મે પંજાબી મસાલા ભીંડા બનાવ્યા છે નામ સાંભળી ને બઘા ખાવા તૈયાર. #cookpadgujarati #cookpadindia #ladyfinger #okra #sabji #dinner #dinnerrecipe #SVC Bela Doshi -
બેસન ભીંડા (Besan bhinda recipe in Gujarati)
#સુપરશેફ 1#week-1#શાક એન્ડ કરીસ#પોસ્ટ-1#બનાવવામાં સરળ, ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ ભીંડા નું ચણા ના લોટ વાળું શાક જે દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
ભીંડા બટાકા ની ચિપ્સ નું શાક (Bhinda Bataka Chips Shak Recipe In Gujarati)
#MVFએકદમ કૂણાં અને ફ્રેશ ભીંડા મળે છે.એટલે મે બટાકા ની ચિપ્સ એડ કરીને શાકબનાવ્યું છે .અને testwise બહુ સરસ થાય છે.. Sangita Vyas -
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
આ રેસિપી મારી પોતાની છે. અમારા ઘરમાં બધાને ભીંડા નું શાક બહુ ભાવે છે તો હું તેમા નવા નવા વેરિએશન કરી ને બનાવું છું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)
Suuuuuuperb