ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#EB Week 5

શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૨૦૦ ગ્રામ ગુવાર
  2. ૧ વાટકી ચણા નો લોટ
  3. ૧/૨ ચમચી આજમા
  4. ૨ ચમચી મરચાં ની ભુકી
  5. ૨ ચમચી ધાણા જીરુ
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧/૨ ચમચી ગરમ મસાલો
  8. ૫ ચમચીતેલ
  9. ૧ નંગ ટામેટું
  10. ૧ ટુકડોઆદુ
  11. મીઠું જરૂર મૂજબ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    ગુવાર ના ટુકડા કરી ઢોકણી તયાર કરો ચણાના લોટ મા જરૂર મુજબ મસાલા કરી ઢોકણી વાણી લો એક મીનીટ માટે માઈક્રોવેવ મા મુકો

  2. 2

    પછી તેલ મુકી વઘાર કરવો ગુવાર નેબધા મસાલાકરી ઢોકણી પણ એડ કરીપાણ નાખવુ કુકર મા ૩ સીટી કર વી તો તૈયાર છે ગુવાર નુ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

ટિપ્પણીઓ

Similar Recipes