કેળા નું શાક(Kela nu shaak recipe in Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

કેળા નું શાક(Kela nu shaak recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ કપપાકા કેળા ની છાલ બારીક સમારેલી
  2. ૪ નંગબારીક સમારેલ મરચાં
  3. ૨sp તેલ
  4. ૪sp બેસન
  5. લાલ મરચું પાઉડર પસંદ મુજબ
  6. ૧sp ધાણાજીરું
  7. ૧/૨sp ગરમ મસાલો
  8. ખાંડ પસંદ હોઈ તો
  9. લીંબુ નો રસ પસંદ હોઈ તો
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખી છાલ ના ટુકડા અને લીલા મરચાં નાખીને મિક્સ કરો

  2. 2

    બેસન નાખીને પેન પર પાણી મૂકી ધીમા તાપે ચડવા દો બેસન ચડે એટલે મસાલો કરી મિક્સ કરી શાક ને ૨ મિનિટ સુધી રહેવા દો આ શાક ગરમ રોટલી સાથે ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes