રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુલાબની પાંખડીઓને વીણી લઈ અને બરાબર થી ધોઈ લો.
- 2
હવે એક તપેલીમાં ૨ કપ પાણી ઉમેરો અને તેમાં ગુલાબ ની પાંખડી ઉમેરીને ઉકળવા દો. હવે પાંખડીઓનો કલર થોડોક પાછો થાય અને પાણી થોડુંક ગુલાબી રંગની થાય ત્યાં સુધી ઉકળવા દો.
- 3
હવે તેમાં બે ચમચી લીંબુનો રસ અને આદુના ટુકડા ઉમેરી દો. 5 મિનીટ સુધી ઉકળવા દો અને તેને ગાળી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોઝ બડ ટી (Rose tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ1ગુલાબ એક સુંદર પુષ્પ હોવાની સાથે સાથે ઘણા ગુણધર્મો ધરાવે છે. એની ચા નો પ્રયોગ કરવા થી શરીર મા સારા બેક્ટેરિયા નો ગ્રોથ વધારી શકાય છે. કબજિયાત અને ડાયેરિયા ના ઘરગથ્થું ઈલાજ તરીકે એનો ઉપયોગ કરાતો આવ્યો છે. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં અને મુત્રમાર્ગના રોગો દૂર કરવા તેનો ઉપયોગ થાય છે. બોડી ડિટોક્સ કરી શરીર ને તાજગી બક્ષે છે આ સરળ અને ગુણકારી ચા. આંખો ને ઠંડક આપે છે. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
કોરોના સ્પેશ્યલ હર્બલ ટી (Corona special Herbal Tea Recipe In Gujarati)
#goldenapron3#week9 Harsha Ben Sureliya -
હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
આ એક એવી હર્બલ ટી છે. જે આપણી કોમ્યુનીટી સિસ્ટમ ને વધારે છે. એવુ કહી શકાય કે ઈમ્યુનીટી બુસ્ટર છે. જે આપણને શરદી જુકામ થી તો બચાવેજ છે પણ સાથે કોરોના થી પણ બચાવે છે તેથી જ નાના મોટા બધાએ દિવસમા એક વાર તો આ ટી પીવી જ જોઈએ બાળકો ને પણ આપી શકાય માત્રા કમ કરી ને. Jaimini Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati)
#MBR3#Week3#Cookpadgujarati સામાન્ય રીતે આપણે આદું ફુદીના ની ચા પીતા હોય છે. હવે માર્કેટ માં પણ નવી નવી ફ્લેવરની ચા પત્તી મળે છે. આજે મેં તાજી ગુલાબ ની પાંખડીઓ નો ઉપયોગ કરી રોઝ ઈલાયચી ચા બનાવી છે. તેનો માઇલ્ડ અને ખુશનુમા ટેસ્ટ ખુબ જ લાજવાબ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136645
ટિપ્પણીઓ (2)