રોઝ ટી (rose tea recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેનમાં પાણી લઈ તેને ઉકળવા મુકો પાણી ઉકળવા લાગે એટલે તેમાં ગ્રીન ટી ઉમેરી 3-4 મિનિટ સુધી ઉકળવા દો. પછી તેમાં બેકિંગ સોડા ઉમેરી 2 મિનિટ ઉકળવા દો.
- 2
હવે તેમાં તજનો ટુકડો અને લવિંગ ઉમેરી 3-4 મિનિટ સુધી ઉકળવા દો. હવે તેને ગાળી લો. પછી તેને ફરીથી 2-3 મિનિટ માટે ઉકાળી લો.
- 3
એક પેનમાં દૂધ લઈ તેમાં ગુલકંદ અને ગુલાબ ની પત્તી નાખી 3-4 મિનિટ સુધી ઉકળવા દો. પછી તેને ગાળી લો.
- 4
હવે તે દૂધ ને ફરી પેનમાં લઈ તેમાં 2-3 ટેબલ સ્પૂન ગ્રીન ટી વાળું પાણી ઉમેરી 2-3 મિનિટ સુધી ઉકળવા દો. ગેસ બંધ કરી તેમાં રોઝ એસેન્સ નાખી બરાબર મિક્સ કરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રોઝ મીલ્ક કેક(Rose Milk cake recipe in Gujarati)
#ccc#CookpadIndia#Cookpad મેં ક્રિસમસ માટે રોઝ મીલ્ક કેક રેડી કરી છે. Vandana Darji -
-
-
મહારાષ્ટ્રિયન રોઝ પીયુશ (Maharashtrian Rose Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiરોઝ 🌹પીયુશ Ketki Dave -
-
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#GA4#Week9#Mithai#Maindaકઈ નવુ ટ્રાય કરવા માટે મૈં રોઝ મિલ્ક કેક બનાવ્યું છે, અને ટેસ્ટ માં ખૂબજ સરસ બનીયું છે. Nilam patel -
-
-
-
રોઝ સંદેશ (rose sandesh recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ ગમે ત્યારે અને ગમે તે સમયે બધા ની ફેવરીટ.. બંગાળી મીઠાઈ ઘર ના પનીર માંથી બનતી સોફ્ટ અને રોઝ ની ખુશ્બુ જે મોઢાં માં આવતા પીગળી જાય છે. ફ્રિજ માં 3 થી 4 દિવસ સ્ટોર કરી શકાય છે. જે બગડતી નથી. Bina Mithani -
રોઝ મિલ્ક કેક (Rose Milk Cake Recipe In Gujarati)
#mr આ એક અલગ flavorની કેક છે જેને Dessertમાં સર્વ કરવામાં આવે છે. આ કેકમા રોઝ flavor કેકની સાથે રોઝ flavorનું દૂધ પણ સર્વ કરવામાં આવે છે જે એકદમ yummy અને delicious લાગે છે.તો ચાલો જોઈએ તેને બનાવવાની રીત. Vaishakhi Vyas -
-
-
રોઝ લાટે (Rose Latte recipe in Gujarati)
#WDCવિશ્વમાં સર્વે પુષ્પો માં ગુલાબ મોખરાનું સ્થાતન ધરાવે છે. તેના રંગ તથા સુગંધના કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. સૌંદર્ય ઉપરાંત ગુલાબના ફુલ ધાર્મિક રીતે પણ ઘણુ મહત્વ છે. વર્ષોથી કળા તથા સંસ્કૃતિમાં પોતાનું આગવુ સ્થાન ધરાવે છે. આ બધા કારણોસર ગુલાબને "ફુલોના રાજા " નું બીરૂદ મળેલ છે.ગુલાબ એે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજાપાઠ, હાર બનાવવા, શણગાર તથા, કલગી / બુકે વગેરે બનાવવા માટે થાય છે ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબ જળ, ગુલકંદ વિગેરે ગુલાબના ફુલમાથી બને છે અને આ સિવાય ગુલાબ શિતળ, મધુર અને ત્રિદોષશામક છે જેથી તેનો ઉપયોગ રસોઈમાં ખાસ કરીને ઉનાળામાં વધારે થાય છે તો હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વળી આજે વિશ્વ મહિલા દિવસ પણ છે તો આજના ખાસ દિવસે હું લઈ ને આવી છું આપણા ગ્રુપ ની સુંદર હોમશેફ્સ માટે રોઝ લાટે કે જે એકદમ સરળ રીતે ગેસ ચલાવ્યા વગર જ બની જાય છે. Harita Mendha -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
રોઝ ફિરની(rose phrni recipe in gujarati)
ભારત ના દરેક પ્રાંત માં ખીર બનતી હોય છે મેં તેને ગુલાબ ની ફલેવર આપી ફિરની બનાવી છે.#નોથૅ Rajni Sanghavi -
રોઝ એન્ડ ડ્રાયફ્રુટ્સ ચીકી (Rose & Dry Fruits Chikki recipe in Gujarati)
#KS#ડ્રાયફ્રુટ ચીકી#ચીકી ટ્રેડિશનલ સ્વીટ છે. શિયાળા માં ખાવાની મઝા આવે છે. યૂ. પી. અને બિહાર માં લયિયા પટ્ટી કહેવામાં આવે છે .ગોળ અને સાકર થી બનતી આ ચીકી યુ.પી. બિહાર માં લોહરી ના તહેવાર માં સર્વ કરાય છે .ચીકી ઘણા અલગ અલગ પ્રકાર ની બને છે. એમાં સીંગદાણા, કોકોનટ અને ડ્રાયફ્રુટ ની ચીકી કૉમન છે. આજે મે રોઝ અને ડ્રાયફ્રુટ ની ચીકી બનાવી છે. આ ખૂબ સ્વાદિષ્ટ અને કુરકુરી બને છે. Dipika Bhalla -
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
સ્ટીમડ રોઝ ભપા દોંઇ(steam rose bhapa dohi in Gujarati)
#વિક્મીલ2#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ 14સ્વીટસ મારી ફેવરિટ છે.એમાં પણ બંગાળી સ્વીટસ તો સૌથી વધારે ફેવરિટ છે. ટિપિકલ બંગાળી રેસિપી ભાપા દોંઇ માં રોઝ ની ફ્લેવર એડ કરીને સ્ટીમડ રોઝ ભાપા દોંઇ બનાવ્યું છે. Avani Parmar -
રોઝ મિલ્ક (Rose Milk Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #milk #Rose #Tulasivivahkishubhechha #MBR1 #Week1 #Rosemilk Bela Doshi -
મિલ્ક રોઝ ચોકોલેટ (Milk Rose Chocolate Recipe In Gujarati)
#RC2#વ્હાઇટ રેસિપીચોકલેટ આ બધાને ભાવતી વસ્તુ છેમેં મીલકી રોઝ ચોકલેટ બનાવ્યું છેઆ મે ગુલકંદ અને ગુલાબ ની પંખૂડી નાખી છે Deepa Patel -
-
મલ્ટી ફ્લેવર્સ ટી(multi flavours tea recipe in Gujarati)
#ટીકોફીઅત્યારે કોરોના ની બહુ મહામારી ચાલી રહી છે .એના માટે ચાર જાતની ચા બનાવી છે .તે તમારા હેલ્થ માટે બહુ સારી રહે છે અને કોરોના થી લડવામાં પણ બહુ ઉપયોગી હોય છે. Pinky Jain -
વેનીલા આલમડ રોઝ કૂકીઝ (vanilla almond rose Cookies Recipe in Gujarati)
#NoOvenBacking શેફ નેહા એ બનાવેલી વેનીલા હાટઁ કુકીઝ જેમ મેં પણ વેનીલા આલમડ રોઝ કૂકીઝ બનાવી છે જેમાં મેં રોઝ અને વેનીલા એસેન્સ નો ઉપીયોગ કરીયો છે જે ટેસ્ટ માં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે રોઝ એસેન્સ નાખવા થી ગુલાબ નો ટેસ્ટ કૂકીઝ માં આવે છે અને ખાવાની મજા આવે છે. Dhara Kiran Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12580786
ટિપ્પણીઓ (2)