કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#MBR3
#Week3
#Cookpadgujarati
સામાન્ય રીતે આપણે આદું ફુદીના ની ચા પીતા હોય છે. હવે માર્કેટ માં પણ નવી નવી ફ્લેવરની ચા પત્તી મળે છે.
આજે મેં તાજી ગુલાબ ની પાંખડીઓ નો ઉપયોગ કરી રોઝ ઈલાયચી ચા બનાવી છે. તેનો માઇલ્ડ અને ખુશનુમા ટેસ્ટ ખુબ જ લાજવાબ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫  મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ કપ પાણી
  2. ૨ કપ દૂધ
  3. ૧+૧/૨ ચમચી ખાંડ
  4. ૧+૧/૨ ચમચી ચા
  5. ૧ ટીસ્પૂન ઈલાયચી પાઉડર
  6. ૧ ટીસ્પૂન ગુલાબ જળ
  7. ૧/૪ કપ તાજી ગુલાબ ની પાંખડીઓ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫  મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પેનમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ઈલાયચી પાઉડર નાખી ઉકળવા દો. ગુલાબ ની પાંખડી નાખી મધ્યમ તાપે એક મિનિટ ઉકાળો.

    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચા નાખી ઉકળવા દો. ત્યારબાદ દૂધ ઉમેરી મધ્યમ તાપે ઉકાળવું. ખાંડ નાખી હલાવી લો.ગેસ બંધ કરી ગુલાબ જળ ઉમેરીને ગાળી લો.

    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપર ઈલાયચી પાઉડર અને ગુલાબ ની પાંખડી મૂકી સર્વ કરો.

    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ ઈલાયચી ચા.(Rose Elaichi Tea Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર November 16, 2022 16:38
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
November 26, 2022 10:52
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મરચા,ગાજર અને મૂળા નું ઇન્સ્ટન્ટ અથાણું (Instant Achar)
  2. ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
  3. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  4. લાલ/જાંબુડી કોબી નું સૂપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
  5. લીલી હળદર અને આદુ નો જ્યુસ (Lili Haldar Ginger Juice Recipe In Gujarati)
  1. ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
  2. બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
  3. લેમન વોટરમેલન પંચ (Lemon Watermelon Punch Recipe In Gujarati)
  4. ટામેટા ગાજર દૂધી ના સુપ (Tomato Carrot Dudhi Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632158
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close