રોઝ ડીટોકસ આઈસ ટી (Rose Detox Ice Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પ્લેટ મા બધી સામગ્રી ભેગી કરી લો
- 2
એક વાસણમાં પાણી નાખી ગુલાબ ની પાંદડી સિવાય સુકી સામગ્રી ઉકાળવા મૂકો સારી રીતે. ઉકળે એટલે તેમાં ગુલાબ ની પાંદડી ઉમેરી એક ઉભરા પછી ચા ને ગેસ ઉપર થી ઉતારી પાંચ મિનીટ સુધી ઢાંકીને રાખો
- 3
ચા ને ઠરી એક મગ મા ગાળી લો. તેમા મધ લીંબુ નીચોવી તેમા બરફ ની ક્યૂબ નાખી દો તૈયાર છે રોઝ આઈસ ટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
હબૅલ ટી (Herbal tea recipe in gujarati)
#ફટાફટ આ હબૅલ ટી પીવાથી વજન ઓછું થાય છે. રોગપ્રતિકારક શક્તિ માં વધારો થાય છે. અને ચહેરા પર સાઈન આવે છે. Jignasha Upadhyay -
-
-
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
-
બ્લૂ આઇસ ટી (Blue Ice tea Recipe in Gujarati)
#DAઆ રેસિપી ખુબજ સરળ અને હેલ્થ માટે સારી છે.તે બી.પી.અને ડાયાબિીસવાળા માટે તેમજ બાળકો ની યાદશકિત વધારવા માટે ખૂબ સારી છે.તે શર્દી માં પણ લાભ આપે છે.અહી મે ખૂબજ જૂની રેસીપી નું નવું સ્વરૂપ આપ્યું છેSaloni Chauhan
-
-
-
-
-
કોકમ મિન્ટ આઈસ ટી (Kokum Mint Ice Tea Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiકોકમ એ મૂળ ગોવા કે મહારાષ્ટ્ર નું ફળ છે ,જે સૂકવણી ના રૂપમાં ગુજરાત માં પણ ઘણી વાનગીઓ માં ખટાશ માટે ઉપયોગ માં લેવાય છે .એકમાત્ર કોકમ માં જ રહેલા હાઇડ્રોક્સીસાઈડ એસિડના કારણે તે કોલેસ્ટ્રોલ, હૃદયરોગ કે કેન્સર ,ડાયાબિટીસ , મેદસ્વિતા ,સ્ટ્રેસ ડિપ્રેશન માં ઔષધ તરીકે ઉપયોગ કરી શકાય છે.તેમાં રહેલા વિટામિન સી ના કારણે વાળ ને સ્કીન ની ચમક વધે છે .હું તો સલાહ આપીશ કે આંબલી અને આમચૂર ના બદલે રોજિંદા ખોરાક માં કોકમ નો ઉપયોગ કરવો જોઈએ . Keshma Raichura -
-
રોઝ બડ ટી (Rose tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ1ગુલાબ એક સુંદર પુષ્પ હોવાની સાથે સાથે ઘણા ગુણધર્મો ધરાવે છે. એની ચા નો પ્રયોગ કરવા થી શરીર મા સારા બેક્ટેરિયા નો ગ્રોથ વધારી શકાય છે. કબજિયાત અને ડાયેરિયા ના ઘરગથ્થું ઈલાજ તરીકે એનો ઉપયોગ કરાતો આવ્યો છે. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં અને મુત્રમાર્ગના રોગો દૂર કરવા તેનો ઉપયોગ થાય છે. બોડી ડિટોક્સ કરી શરીર ને તાજગી બક્ષે છે આ સરળ અને ગુણકારી ચા. આંખો ને ઠંડક આપે છે. Khyati Dhaval Chauhan -
બ્લુ આઈસ ટી (Blue ice Tea Recipe in Gujarati
#DAઆ ખુબજ સરળ અને હેલ્થ માટે સારી રેસીપી છે.તે બી.પી., ડાયાબિટસવાળા અને બાળકો ની યાદશક્તિ માટે ખૂબ સારું છે.અહી મે ખૂબ જૂની રેસીપી ને નવું સ્વરૂપ આપ્યું છેSaloni Chauhan
-
-
-
-
-
મસાલા ટી (Masala Tea Recipe In Gujarati)
#drinkreceipe#coojsnapchallange#Week3#Tea#cookpadindia#cookpadgujarati આપણા ભારતીયો નું સૌથી પ્રિય અને વિશેષ પીણું એટલે સવાર સવાર માં ૧ કપ સરસ મઝા ની મસાલા ચા.તે દિવસ દરમ્યાન ચુસ્તી પ્રદાન કરે છે.તેને બધા અલગ અલગ મસાલા નાખી ને બનાવે છે.જેથી ચા એકદમ ટેસ્ટી બને તેની સાથે બિસ્કીટ્સ અહાહા..... શું વાત કરવી સોને પે સુંગંધ..... Alpa Pandya -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339537
ટિપ્પણીઓ (10)