વેજીટેબલ અપ્પે(vegetable appe recipe in Gujarati

Gita Tolia Kothari @cook_20784954
#Goldenapron3#week 25
વેજીટેબલ અપ્પે(vegetable appe recipe in Gujarati
#Goldenapron3#week 25
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ઢોકળા નો લોટ લઇ તેમાં ખાટી છાશ નાખી પલાળો ઉપર એક મુઠી ચણા ની દાળ નાખો આ પલાળેલો લોટ છ થી સાત કલાક માટે આથો આવવા માટે પલાળી રાખો
- 2
આથો સરસ આવી જાય ત્યારે એમાં ખમણેલી દુધી આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠુ અને સહેજ સાજીના ફૂલ નાખો અને એકદમ સરસ મિક્સ કરો હવે અપ્પમનુ વાસણ ગરમ કરી તેલથી ગ્રીસ કરો અને એમાં તૈયાર કરેલું વેસર નાખો બે મિનીટ માટે ઢાંકી ચડવા દો થોડીવાર પછી ઢાંકણ ખોલી પલટાઓ અને ફરી પાછી બે મિનિટ ચડવા દો બંને બાજુ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે થવા દો
- 3
અને ગરમાગરમ ટમેટાનો સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મગ ચોખા ના ખાટા ઢોકળા (khatta dhokla recipe in Gujarati)
#west ગુજરાતીઓને હા આ એક બહુ જ કોમન ડીશ છે અહીં મેં આખા મગ ચોખા અને અડદની દાળ લઈ લોટ દળ્યો છે આખા મગ લેવાથી ઢોકળાનું હેલ્ધી વર્ઝન કર્યું છે ગુજરાતીઓના ખાટા ઢોકળા ના લોટ માં ત્રણ ભાગ ચોખા અને એક ભાગ અડદની દાળ લેવાય છે અહીં મેં ત્રણ ભાગ ચોખા એક ભાગ મગ આખા અને એક ભાગ અડદની દાળ લીધી છે ઢોકળા આમ પણ પચવામાં હલકાં હોય છે એમાં મેં અહીં મગ લીધા છે એટલે પચવામાં ખૂબ હલકા રહે છે વળી જૈનના ઘરમાં અમુક તિથિ વખતે લીલા શાકભાજી ન ખાતા હોય એ વખતે આ ખાટા ઢોકળા ખાસ બનાવે છે Gita Tolia Kothari -
-
-
-
-
-
-
-
ઢેકરા (Dhekra Recipe in Gujarati)
#ks1#cookpadindia#cookpadgujrati🍪🍪 ઢેકરા બધા અલગ અલગ રીતે બનાવે છે, અને ઘણી જાતના બને છે, મેં આજે બાજરા ના લોટ ના ઢોકળા બનાવ્યા છે,👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
મગની દાળની ખસતા કચોરી(mag dal ni kachori recipe inGujarati)
#goldenapron3 week 25#માઇઇબુક Karuna harsora -
-
ઈડલી સંભાર(Idli sambhar in gujarati recipe)
માઇઇબુકરેસિપિ ૯સુપરશેફ2દક્ષિણ ભારત ની પણ લગભગ બધે જ બનતી એક ઝટપટ અને સુપાચ્ય વાનગી..... KALPA -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137181
ટિપ્પણીઓ