ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)

Hinal Dattani @hinal_27
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ફરાળી લોટ ખાટી છાશ ઢાંકીને એક કલાક રહેવા દેવું
- 2
ફરાળી હાંડવાના ખીરામાં સ્વાદ અનુસાર મીઠું આદુ-મરચાની પેસ્ટ દૂધીનું છીણ અને બટેટાનું છી છે અને બેટર થોડું પતલુ તૈયાર કરો
- 3
પછી નોનસ્ટિક થવાને ગરમ કરવા મૂકો તેમાં હાંડવાનું બેટર પાથરવું થોડું ટેલ એડ કરે બ્રાઉન કલર થાય ત્યાં સુધી થવા દો
- 4
પછી સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તૈયાર છે ફરાળી હાંડવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફરાળી હાંડવો(farali handvo recipe in Gujarati)
#ઉપવાસઉપવાસ માં આપડે સામ ની ખીચડી કે સાબુદાણા ની ખીચડી જ ખાતા હોય છી આજ હું ઉપવાસ માં ખવાય એવી મારી રેસિપી લઈ ને આવી છું ફરાળી હાંડવો આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...😊😊 Jyoti Ramparia -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી@MitixaModi01 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
વેજીટેબલ મસાલા મેગી (Vegetable Masala Maggi Recipe In Gujarati)
#RB5#cookpedindia#cookpedgujarati Hinal Dattani -
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#GA4#Weak8#steamedહેલો, ફ્રેન્ડ્સ આ ઢોકળા એકદમ ઈઝી અને ઝટપટ બની જાય છે. તો જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે બીજું કંઈ પણ ફરાળ બનાવવાની જરૂર જ પડતી નથી તો તમે આ રેસિપી ઘરે જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14જનરલી આપણે હાંડવો શાકભાજી કે મેથીની ભાજી ઉમેરીને કરતા હોઈએ છીએ પણ આ વખતે અલગ જ રીતે બનાવ્યો છે જે હેલ્ધી છે તો ચાલો જોઈ લઈએ રેસીપી Sonal Karia -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાતા ફરાળી ઢેબરા (થેપલા) બનાવ્યા છે. સાથે બટેટાની સૂકી ભાજી અને રાજગરાનો શીરો છે. Dr. Pushpa Dixit -
લીલી તુવેર મેથી નુ શાક (Lili Tuver Methi Shak Recipe In Gujarati)
#cookpedindia#cookpedgujaratiલીલી તુવેર મેથીનું શાક ડાયટ માટે ખૂબ જ લાભદાયક છે. Hinal Dattani -
તુવેર વટાણાના સ્ટાફ પરાઠા (Tuver Vattana Stuffed Paratha Recipe in Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
-
ફરાળી ચીઝ હાંડવો (Farali Cheese Handvo Recipe In Gujarati)
મારો 2 year નો દીકરો akadashi પ્રેમથી કરે છે તો અના માટે આજની special dish ♥ Lipi Bhavsar -
ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)
@Disha_11 inspired me for this recipe#રામનવમી સ્પેશિયલ#ફરાળી થાળી Dr. Pushpa Dixit -
-
-
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16670041
ટિપ્પણીઓ