સ્વાદિષ્ટ વેજીટેબલ કટલેટ
#goldenapron3
Week,25
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાને બાફવા ત્યારબાદ ગાજર અને વટાણાને થોડા પીસી લેવા
- 2
ત્યારબાદ એક લોયામાં બે ચમચી તેલ મૂકી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ગાજર અને વટાણા ને સાંતળવા અને ચાર મિનિટ સુધી સાંતળવા
- 3
ત્યારબાદ થોડીવાર આ મિશ્રણ ઠંડુ થાય પછી બાફેલા બટેટા નાખવા તેમાં એક ચમચી આમચૂર પાઉડર ૧ ચમચી ગરમ મસાલો એક ચમચી ફુદીનો એક ચમચી ચાટ મસાલો એક ચમચી મરચું પાઉડર એક ચમચી હળદર 1 ચમચી ધાણાજીરૂ એક ચમચી બૂરુ ખાંડ એક ચમચી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું નાખવું આ બધી વસ્તુ ને ભેગી કરી મિશ્રણ તૈયાર કરવું
- 4
ત્યારબાદ આ મિશ્રણમાં એક ચમચી ચોખાનો લોટ નાખો ત્યારબાદ એક મોટો લૂઓ લઈ હાર્ટ શેઈપ આકારમાં મિશ્રણ ભરો અને કટલેટ બનાવવી પછી તેને હળવે હાથે કાઢી લઇ મેંદાના મિશ્રણમાં ડુબાડી તેની ચારે બાજુ બ્રેડ ક્રમ્સ લગાડવા આમ બધી કટલેટ તૈયાર કરવી
- 5
એક લોયામાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી ધીમે તાપે બધી કટલેટ બ્રાઉન થાય તેવી તળવી ત્યારબાદ એક ડિશમાં કાઢી લેવી પછી તેને ડિશમાં ગોઠવી લાલ ચટણી અથવા ટામેટાં પ્યુરી સાથે સર્વ કરવી આ કટલેટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્વાદિષ્ટ ક્રિસ્પી લેહેર વાળા સમોસા
#સુપરશેફ૩જુલાઈ સુપર શેફ ચેલેન્જવી૩ મોનસૂન સ્પેશિયલ રેસીપી Ramaben Joshi -
સ્વાદિષ્ટ ક્રિસ્પી પોટેટો નગેટ્સ
#TR#Cookpadgujarati1#Cookpad#Cookpadindia#Tiffin recipesજૂન મહિના માં બાળકોનું વેકેશન ખુલી ગયું હોય છે સ્કૂલ શરૂ થઈ ગઈ હોય છે તેથી બાળકોને હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો આપવા માટે પેરેન્ટ્સ હંમેશા પ્રયત્નશીલ હોય છે તેથી મેં આજે બાળકો માટે પૌષ્ટિક વિટામિન થી ભરપૂર હેલ્ધી પોટેટો નગેટ્સ બનાવ્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
વેજ કટલેટ(veg cutlet recipe in gujarati (
ગુજરાતની ફેમસ વાનગી અને દરેક ઘરમાં બનતી તેમજ વધારે ખવાતી વાનગી છે#વેસ્ટ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
આલુ મટર ની પેટીસ રગડા સાથે ખાવા માટે (Aloo Matar Patties Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારની પેટીસ બનાવીએ છીએપરંતુ રગડા પેટીસ માં ખાવા માટે આલું મટર ની પેટીસ ખુબ સરસ લાગે છે Rachana Shah -
-
લેફ્ટ ઓવર ખીચડી માંથી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#Week-8#Cookpad#Cookpadgujarati#Cookpadindia# ફૂડ ફેસ્ટિવલ-8 Ramaben Joshi -
-
-
-
-
-
વેજીટેબલ કટલેટ (vegetable cutlet Recipe in gujarati)
બાળકોને ભાવે તેવું સ્વાદિષ્ટ ડિનર Kajal Ankur Dholakia -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend3#Week3#Ragda pattiesરગડા પેટીસ સૌથી વધારે ભારતમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. રગડા પેટીસ માં કઠોળના વટાણા અને બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી વધારે તેમાથી વટાણા નું પ્રોટીન અને બટેટાનો કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. રગડા પેટીસ ને એક સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ગણવામાં આવે છે. Asmita Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ