જુવાર ના વડા (jowar na vada recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરો ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું હળદર ઉમેરીને તેમાં ધીમે ધીમે છાશ ઉમેરતા જાવ અને વડાનું બેટર તૈયાર કરો. ત્યારબાદ તેમાં ચપટી સાજીના ફૂલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં વડા પાડતાં જાવ. વડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળો.
- 3
આજ રીતે બધા વડા તૈયાર કરો. જુવાર ના વડા ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
- 4
તો તૈયાર છે જુવાર ના વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
-
-
-
જુવાર ના વડા (Jowar Vada Recipe In Gujarati.)
#GA4#Week16#Jowar. Post 1 જુવાર ના વડા ક્રિશ્પી થાય છે.સૂકા નાસ્તા ની જેમ ત્રણ ચાર દિવસ ઉપયોગ કરી શકાય.ગ્રીન ચટણી,સોસ કે ચા સાથે જુવાર ના તલ વડા ની લિજ્જત માણો. Bhavna Desai -
-
-
-
-
મિક્સ લોટ મેથીનાં વડા (Mix Flour Methi Vada Recipe In Gujarati)
#GA4#Week16#jowar (જુવાર) Siddhi Karia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350383
ટિપ્પણીઓ