દૂધી ચણાદાળ નું શાક(dudhi chana dal saak recipe in Gujarati)

Davda Bhavana @Bhavna826
દૂધી ચણાદાળ નું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાદાળ 20 મિનિટ માટે પલાળી રાખો. દૂધી ધોઈને છાલ ઉતારી સમારી લો. કુકરમાં દાળ અને દૂધી નાખી 2 ગ્લાસ પાણી ઉમેરી 5 સીટી વગાડી લો
- 2
હવે લોયામાં તેલ ગરમ મૂકી રાઈ જીરુ હિંગ નાખી વઘાર કરો. લીમડાના પાન ઉમેરો.
- 3
ચણાદાળ ઉમેરી બધા મસાલા ઉમેરો જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.5 મિનિટ ઉકાળો. ગરમ મસાલો ઉમેરી ગરમ પ્લેટ માં લઇ રોટલી સંભારો અથાણું છાસ સાથે પીરસો
Similar Recipes
-
-
દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chanadal Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
-
-
-
-
દુધી ચણાદાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દુધી ચણા શાકમારું favourite શાક જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.આ રીતે બનાવો કે ના ખાવા વાડા લોકો પણ ખાવા માંડશે.ચાલો બનાવીએ આ મસ્ત શાક Deepa Patel -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
મગ ની છૂટી દાળ(Moong dal recipe in Gujarati)
#કેરી ની સીઝન માં બનતી ફેવરીટ આઈટમ#માઇઇબુક#સુપરશેફ1 Davda Bhavana -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21bottle gourdDudhi Jagruti Chauhan -
ચણા નું ગ્રેવીવાળું શાક(chana nu saak recipe in gujarati)
#GC#નોર્થભગવાનને આપણે થાળી ધરાવીએ ત્યારે તેમાં દાળ ભાત શાક રોટલી ફરસાણ મિષ્ઠાન બધું જ મૂકીએ છીએ તેમ આજે ચણા નું ગ્રેવીવાળું શાક મૂકેલું છે. Davda Bhavana -
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે Bina Talati -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
દૂધી ચણાદાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
Weekend recipeDinner recipe ushma prakash mevada -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal shaak recipe in Gujarati)
#KS6#Coopadgujrati#CookpadIndia Janki K Mer -
-
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#Bottlegourdમેં અહીં દૂધીનો ઉપયોગ કરીને દૂધી ચણાની દાળનું શાક બનાવ્યું છે. તે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137063
ટિપ્પણીઓ