કેરેમલ રવા ક્સ્ટૅડ પુડીંગ (Caramel Rava Custard Pudding Recipe In Gujarati)

Vrunda Parikh @cook_24563805
કેરેમલ રવા ક્સ્ટૅડ પુડીંગ (Caramel Rava Custard Pudding Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પહેલા એક કઢાઇ માં ખાંડ લઇ તેને ઘીમાં તાપે ઓગળવા દો. ઓગળી ગયા બાદ તેને એક મોલ્ડ માં ઠારી દો.
- 2
ત્યાર બાદ એક કટોરી માં ક્સ્ટૅડ પાઉડર લઇ પાણી નાખી ઓગાળો. પછી એક કઢાઇ માં દુઘ લઇ દૂઘ ઉકડે એટલે તેમાં ઓગાડેલો ક્સ્ટૅડ પાઉડર, ખાંડ નાંખી બરાબર હલાવી ખાંડ ઓગાળો.
- 3
ખાંડ ઓગડે એટલે તેમાં રવો ઉમેરી મિઋણ થીક થવા દો. થીક થયા બાદ તેને ઠારેલા ખાંડ વાડા મિઋણ પર ઠારી દો. ત્યાર બાદ એક કઠાઇ માં ગરમ પાણી મૂકી તેના પર સ્ટેન્ડ મુકી મોલ્ડ મુકી 30 મિનીટ માટે સ્ટીમ થવા દો. સ્ટીમ થયા બાદ તેને 4 કલાક ફી્જ માં મુકી સેટ થવા દો. તો તૈયાર છે પુડીંગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ (Caramel bread custard pudding in Guj
#mr#cookpadgujarati#cookpadindia કેરેમલ બ્રેડ કસ્ટડ પુડિંગ એક સ્મુથ અને સિલ્કી, કસ્ટર્ડ ફ્લેવરનું ડેઝર્ટ છે. આ પુડિંગ એગની સાથે અને એગ વગર પણ ખુબ જ સરસ બનાવી શકાય છે. ખૂબ જ ઓછા ingredients ની સાથે આ પુડિંગ સરસ રીતે બની જાય છે. આ પુડિંગ બનાવવા માટે દૂધ, ખાંડ અને કસ્ટડ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે કેરેમલ પુડિંગ બનાવવા માટે બ્રેડ નો ઉપયોગ પણ કર્યો છે. જેને લીધે આ પુડિંગ ખૂબ જ સરસ બન્યું છે. તો ચાલો જોઈએ આ પુડિંગ કઈ રીતે બને છે. Asmita Rupani -
કેરેમલ કસ્ટર્ડ (Caramel custard Recipe In Gujarati)
ઘરમાં નાના મોટા બધાને ભાવે એવું છે ડિઝર્ટ😋😋 Nipa Shah -
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
-
ફરાળી કેરેમલ કેક પુડિંગ (Farali Caramel Pudding Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન Juliben Dave -
-
-
-
લાપસી કેરેમલ પુડીંગ
લાપસી ગુજરાતી ના ઘરમાં દરેક પ્રસંગે બનતી ખૂબ જ ફેમસ ડીશ છે જેની સાથે મેં ફયુઝન કર્યું છે . ગુજરાતી સાથે વિદેશી ડેઝટ.#Gujjuskitchen#ફયુઝનવીકHeena Kataria
-
કસ્ટર્ડ કેરેમલ પુડિંગ (Custard Carmel pudding Recipe In Gujarati)
કસટૅડ પુડિંગ મા મીલ્ક અને સ્ટીમ કરી બનાવ્યુ છે ક્રેમલિન થી ટેસ્ટ મા અને જોવા મા પણ સરસ દેખાય છે.#GA4#sream#milk Bindi Shah -
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread Pudding Recipe In Gujarati)
#મોમ#સમરઉનાળામાં ગરમી ને લીધે બાળકો ને ઠંડી વસ્તુઓ માં પણ જુદી જુદી વસ્તુઓ ખાવામાં આનંદ આવે છે..એટલે આજે મે બાળકો ને ભાવે એવું કૂલ કેરેમલ બ્રેડ પુડીંગ બનાવ્યું.🍮😋😋.પહેલીવાર જ બનાવ્યું હતું પણ બાળકોને ખુબ ગમ્યું. Komal Khatwani -
*મેંગો કેરેમલ પુડીંગ*
મેંગો ની અવનવી વાનગી માં કેરેમલ સોસ ની વાનગી પણ વધુ ટેસ્ટી લાગે છે. Rajni Sanghavi -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
વોલનટ્ કેરેમલ ફિરની (Walnut Caramel Firni Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiઅખરોટ એ એક જાતનું ફળ છે, જે ખાસ કરીને સુકા મેવા તરીકે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે. અખરોટનું બાહ્ય આવરણ લાકડા જેવું ખૂબ જ સખત હોય છે તેમ જ અંદરનો ભાગ માણસના મગજ જેવા આકારનો હોય છે. ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. અખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે. કેમકે, તેનું સેવન કરવાના કારણે વ્યક્તિનું સ્ટેમીના વધે છે, અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે મગજ એકદમ તેજ બની જાય છે. અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ઓમેગા થ્રી ફેટી એસિડ અને એંટી ઓક્સીડેંટ હોય છે.Sonal Gaurav Suthar
-
સ્ટ્રોબેરી પુડીંગ (Strawberry Pudding Recipe In Gujarati)
#XS#MBR9#Week -9આ પુડીંગ ફટાફટ બની જાય છે અને બાળકો ને ન્યૂ ઇયર માં ક્રિસ્મસ પર ખાવા ની મઝા પડી જાય એવું પુડીંગ છે તો ચાલો.... Arpita Shah -
રવા કસ્ટર્ડ પાઉડર શીરો વેનીલા ફ્લેવર(Rava Custard Powder Sheera Vanilla Flavour Recipe In Gujarati)
#RC1જનરલી શુભ કાર્ય માટે શીરો પ્રસાદ તરીકે વપરાય છે.મે તેમા કઇંક નવીન કરવાનો પ્રયત્ન કર્યો છે Gauri Sathe -
ચોકલેટ પુડીંગ (Chocolate Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકલેટ પુડીંગ Ketki Dave -
-
ચોકલેટ પુડીંગ(Cholate pudding recipe in gujarati)
ચોકલેટ પુડીંગ ફટાફટ અને ટેસ્ટી બને છે.#GA4#chocolate#Week10 Bindi Shah -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White..રવા નો શીરો એ તો સત્યનારાયણની કથામાં બનાવામાં આવે છે ભગવાનને પ્રસાદ તરીકે ખાસ ચઢાવવામાં આવે છે. પણ મેં આજે ખાસ બનાવ્યો છે. Shital Desai -
-
ચોકલેટ પુડીંગ (Chocolate Pudding Recipe In Gujarati)
#MBR9#week9#XS#cookpad_gujarati#cookpadindiaક્રિસમસ ની ઉજવણી બહુ હર્ષોલ્લાસ સાથે થાય છે. ક્રિસમસ ની ઉજવણી માં પ્લમ કેક, જીંજર બ્રેડ કુકીઝ, પુડીંગ, વગેરે ખાસ બને છે. વિવિધ ડેઝર્ટ માં ચોકલેટ ના સ્વાદ લોકો ને ખાસ પસંદ આવે છે. આજે મેં ચોકલેટ પુડીંગ બનાવ્યું છે જે બહુ ઓછા ઘટકો થી અને ઝડપી બની જાય છે. Deepa Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13137232
ટિપ્પણીઓ