ફરાળી કેરેમલ કેક પુડિંગ (Farali Caramel Pudding Recipe In Gujarati)

Juliben Dave @julidave
#ff1
નોન ફ્રાઇડ ફરાળી
નોન ફ્રાઇડ જૈન
ફરાળી કેરેમલ કેક પુડિંગ (Farali Caramel Pudding Recipe In Gujarati)
#ff1
નોન ફ્રાઇડ ફરાળી
નોન ફ્રાઇડ જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રાજગરાના લોટ ને થોડા ઘીમાં સૌ ધીમા તાપે બદામી રંગ થાય ત્યાં સુધી સેકી લ્યો,
- 2
એક પેન મા બે ચમચી ખાંડ,બે ચમચી પાણી નાખી ગોલ્ડન બ્ ।ઉન થાય ત્ય। સુધી હલાવું.
ત્ય।ર બાદ મોલ્ડ માં કાઢી ઠરવા દો, - 3
હવે પેન માં દૂધ અને જરુરમુજબ ખાંડ ઉમેરી ગરમ કરો,સહેજ ઠરે પછી તેમાં રાજગરાનો લોટ, અને આરારુટનું મિશ્રણ ઉમેરો,આ મિશ્રણ ને પછી મોલ્ડ માં નાખો.ડ્રાયફ્રૂટની કતરણ કે ભૂકો ઉમેરો
- 4
હવે આ મોલ્ડ ને મોટી ઢોકળિયામાં માં 1/2કલાક માટે મૂકી, ઢાંકી ગેસ પર ચડવા દો,પછી ઠરે એટલે બે કલાક ફિઝર માં રાખો,ત્તેને ડીશમાં અનમોલ્ડ કરી ઉપર મધ રેડી શીંગદાણા થી સજાવો, ઠંડુ સર્વ કરો,ગરમ ભાવે તો ગરમ પણ ખાઈ શકાય છે,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પ્લમ ફરાળી આઈસ્ક્રીમ (Plum Farali Icecream Recipe In Gujarati)
#ff1#ફ્રાઇડ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નો ફ્રાઇડ ફરાળી રેસિપી#નો ફ્રાઇડ ફરાળી જૈન રેસિપી#Plum ફરાળી આઈસ્ક્રીમ Deepa Patel -
રાજગરા ધાણી સ્મૂધી (Rajgira Dhani Smoothie Recipe In Gujarati)
#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#રાજગીરા ધાણી સ્મૂધી#Rajgira Dhani Smoothie Deepa Patel -
ફરાળી પીનટ ભેળ (Farali Peanut Bhel Recipe In Gujarati)
#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ રેસિપી# નોન ફ્રાઇડ જૈન રેસિપી#ફરાળી peanut ભેળનો ફ્રાય રેસિપી. ઝટપટ અને સેલી Deepa Patel -
કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread Pudding Recipe In Gujarati)
#મોમ#સમરઉનાળામાં ગરમી ને લીધે બાળકો ને ઠંડી વસ્તુઓ માં પણ જુદી જુદી વસ્તુઓ ખાવામાં આનંદ આવે છે..એટલે આજે મે બાળકો ને ભાવે એવું કૂલ કેરેમલ બ્રેડ પુડીંગ બનાવ્યું.🍮😋😋.પહેલીવાર જ બનાવ્યું હતું પણ બાળકોને ખુબ ગમ્યું. Komal Khatwani -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઇડ ફરાળી રેસિપી#નોન ફ્રાઇડ જૈન રેસિપી#બાદમ શેક Deepa Patel -
-
બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
#EB#Week14#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
કાચા કેળા ની ફરાળી ટીકી વડા (Raw Banana Farali Tiki Vada Recipe In Gujarati)
#ff1 ફરાળી જૈન રેસીપી Parul Patel -
કેરેમલ કસ્ટર્ડ (Caramel custard Recipe In Gujarati)
ઘરમાં નાના મોટા બધાને ભાવે એવું છે ડિઝર્ટ😋😋 Nipa Shah -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#ff1#ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ#નોન ફ્રાઈડ ફરાળી જૈન રેશીપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી Smitaben R dave -
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
બદામ મિલ્ક શેક (Badam Milk Shake Recipe In Gujarati)
#EB#week14(ફરાળી અને જૈન વાનગી) નોન ફ્રાઇડ Jayshree Chauhan -
એગલેસ ક્રેમ કેરેમલ પુડિંગ (Creme caramel pudding in Gujarati)
ક્રેમ કેરેમલ પુડિંગ એ ખૂબ જ ઝડપથી બની જતું એકદમ સ્વાદિષ્ટ ડિસર્ટ છે. આ પુડિંગ દહીં, દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક માંથી બનાવવામાં આવે છે. ખાંડમાંથી બનાવવામાં આવતા કેરેમલ ના લીધે આ પુડિંગ ને એકદમ અલગ સ્વાદ મળે છે. કેરેમલ પુડિંગ ઓવનમાં બેક કરી શકાય અથવા તો એને ગૅસ પર સ્ટીમ પણ કરી શકાય. મેં અહીંયા સ્ટીમ કરીને બનાવ્યું છે. spicequeen -
-
-
-
ફરાળી નાનખટાઈ(farali nankhatai recipe in gujarati)
#ઉપવાસ#ફરાળીફ્રેન્ડસ, નાનખટાઈ એક ફ્લેટ બ્રેડ બિસ્કીટ છે જે તમે નાસ્તા માં ચા , કોફી સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીં ફરાળી રાજગરાનો લોટ નો ઉપયોગ કરી ને નાનખટાઈ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ફરાળી નાનખટાઈ (farali nankhatai recipie in Gujarati)
#માઇઇબુક#ઉપવાસ આ નાનખટાઈ ઓછા અને ઘરમાં મળી રહે તેવા ઘટકોથી,ખૂબ જ ઝડપ થી ઓછા સમયમાં બની જાય છે.સ્વાદમાં પણ ખૂબ જ સારી ક્રિસ્પી બને છે..... Bhagyashree Yash -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
કેરેમલ મિલ્કશેક
#RB11#WEEL11(મિલ્કશેક અનેક પ્રકારના હોય છે પણ કેમલ મિલ્કશેક ખૂબ જ ટેસ્ટી લાગે છે.) Rachana Sagala -
પુડિંગ(pudding Recipe in Gujarati)
#GA4 #week17આ ખૂબ જ હેલ્થી સરળ અને ફટાફટ બની જાય તેવી વાનગી છે તેને સ્ટોર કરીને પણ રાખી શકાય છે ફ્રીજમાં અને જ્યારે મન થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે અઠવાડિયા સુધી બગડતું નથીSaloni Chauhan
-
ચોકલેટ કેરેમલ મિલ્ક શેક (Chocolate Caramel Milk Shake Recipe In Gujarati)
#SM#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
ફરાળી કેક (Farali Cake Recipe In Gujarati)
#નોથૅ આજે અગિયારશ છે અને અમારા કાના નો HAPPY BIRTHDAY પણ છે એટલે અગિયારસ ને લીધે બધાને ફરાળ હોવાથી મે ફરાળી કેક બનાવી. Devyani Mehul kariya -
ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)
#trend4#સુખડીફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે. Harita Mendha -
ફરાળી પાત્રા (Farali Patra Recipe In Gujarati)
#ff1#non fried Farali recipeફરાળી પતરવેલી Jayshree G Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15384175
ટિપ્પણીઓ (7)