કેરેમલ દૂધપાક (Caramel Dudhpak Recipe In Gujarati)

કેરેમલ દૂધપાક (Caramel Dudhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા તપેલામાં તળિયા માં ઘી લગાવી દેવુ
- 2
પછી તેમાં દૂધ કાઢે દૂધને ગરમ થવા દેવું અને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ના જાય
- 3
હવે બીજા એક ગેસ પર ખાંડ લઈ તેને હલાવ્યા વગર ગરમ થવા દેવી ખાંડ ઓગળવા લાગે એટલે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ગરમ પાણી ઉમેરી દેવું એટલે આપણું કેરેમલ તૈયાર થઈ જશે
- 4
હવે દૂધ 1/2 પકડી જાય પછી તેમાં milkmaid નાખી ડ્રાયફ્રુટ પાઉડર નાખી સતત હલાવવું અને આજુબાજુ જે મલાઈ થાય તે પણ અંદર ઉમેરતા જવી હવે તેમાં પલાળેલા ચોખા પણ ઉમેરી દેવા
- 5
દૂધ એકદમ ઘટ્ટ થઈ જશે અને તેનો કલર પણ બદલાઈ જશે પછી તેમાં કેરેમલ કરેલી ખાંડ ઉમેરી દેવી અને પછી દૂધ ને એકદમ ઠંડુ થવા દેવું અને તેમાં પલાળેલી બદામ ની કતરણ ઉમેરવી
- 6
આ રીતે બનાવેલું દૂધપાક ખૂબ જ ટેસ્ટી બન્યો હતો તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી અથવા રજવાડી જમણ કહેવાય છે. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓનો રાજા કહી શકાય. દૂધપાક આપણે રૂટિનમાં તો બનાવતા જ હોઈએ છીએ પણ સ્પેશ્યલ શ્રાધ્ધમાં તો ઘરે-ઘરે બનતો હોય છે. ભાદરવો મહિનો એટલે વર્ષાઋતુનો અંત અને શરદઋતુના પ્રારંભનો સમય. અહીં દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતાને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધપાક મદદરૂપ સાબિત થાય છે.#mr#doodhpak#દૂધપાક#traditionalrecipe#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
દૂધપાક (Doodh Pak Recipe In Gujarati)
ભાદરવા મહિનામાં ખાસ બનાવાતી આ વાનગી એટલે દૂધપાક. ભાદરવા મહિનામાં દૂધ ની આઈટમ ખાવાથી પીત પણ ઓછું થાય છે. એટલે ખાસ ભાદરવા મહિનામાં દૂધ પાક ખાવામાં આવે છે.ફક્ત થોડા સમયમાં ક્રીમી દૂધપાક કેવી રીતે બનાવાય તે આપણે જોઈશું. Ankita Solanki -
-
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
#કૂકબુક#post1દૂધપાક એક પારંપરિક ઑથેનથિક સ્વીટ છે.. જે દરેક ઘર માં કોઈ સારા વાર પ્રસંગ માં બનતી હોય છે. મેં આજે મિક્સ ડ્રાયફ્રૂઇટ દૂધપાક બનાવ્યુઓ છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
#CJMનામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
કેરેમલ ખીર (Caramel Kheer Recipe In Gujarati)
#SSRશ્રાધ્ધ માં ખીર કે દૂધપાક બનાવું. આમ પણ દૂધની રેસીપી બનાવી જમવા અને જમાડવાનું મહત્વ છે. ભાદરવા મહિનામાં ગરમીને લીધે પિત્ત બને અને દૂધ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત નું શમન થાય છે.ખીર, દૂધ પાક કે સેવૈયા ખીર તો દર વખતે બનાવું આજે કેરેમલાઈઝ્ડ ખીર બનાવી જે બહુ જ સરસ બની અને બધા ને ખૂબ જ ભાવી. કેરેમલને લીધે આ ખીર નો કલર પિંકીશ આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
શ્રાધ્ધ સ્પેશિયલ રેસીપીસપ્ટેમ્બર સુપર રેસીપ#SSR : દૂધપાકશ્રાધ પક્ષમાં દૂધપાક અને ખીર નું મહત્વ વધારે હોય છે. તો આજે મેં દૂધપાક બનાવ્યો. દૂધપાક નાના-મોટા બધાને પ્રિય હોય છે.અમારા ઘરમા બધાને દૂધપાક બહુ જ ભાવે. Sonal Modha -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
#સાતમસાતમ માં બપોરે જમવામાં પૂરી સાથે દુધપાક હોય તો મજાજ આવી જાય ને...આ દુધપાક કોઈ પણ જાતના પાઉડર, માવા કે પેંડા ઉમેર્યા વિના પ્યોર દૂધ ઉકાળીને બનાવ્યો છે... Avanee Mashru -
-
-
કેસર પિસ્તા બાસુંદી (Kesar Pista Basundi Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#DTR#ભાઈબીજસ્પેશિયલ Happy new year to all my friends 💖💐Happy Bhai bij.... Bhavisha Manvar -
-
કેસર ડ્રાયફ્રુટ ખીર
અમારા ઘરમા દર શુક્રવારે ખીર બને. ગઈ કાલે મારે વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો તો માતાજીને ભોગ ધરાવા માટે મેં કેસર ડ્રાયફ્રુટ ખીર બનાવી હતી. મને દૂધની આઈટમ વધારે ભાવે . One of my favourite sweet yummy 😋 Sonal Modha -
દૂધપાક
#શ્રાવણ#ff3શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવા નો મહિમા છે તો હું છઠ ને દિવસે વડા, પુરી ની સાથે દૂધપાક પણ બનાવું છું. Arpita Shah -
દૂધપાક(dudhpak recipe in Gujarati)
આજે ગણેશચતુર્થી અને અમારે જનોઈ પન બદલે એ નિમિત્તે મે આજે બનાવયોછે .#ગણપતિ#પોસ્ટ૧ Manisha Hathi -
-
માવા ના પેંડા (Mava Peda Recipe In Gujarati)
Week2#Thechefstory #ATW2 : માવા ના પેંડા#TheChefStoryરાજકોટ /જામનગર / સ્પેશિયલ રેસીપી#RJS : માવા ના પેંડારાજકોટ ના પેંડા પ્રખ્યાત છે .દૂધ મા થી બનતા હોવાથી ટેસ્ટ મા એકદમ સારા લાગે છે . Sonal Modha -
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
દૂધપાક એ ગુજરાતી ઓની પ્રિય વાનગી છે.દૂધમા ચોખા ને રાંધી ને બનાવાય છે.તેને ચિલ્ડ કરી ખાવાની ખૂબ મજા આવે છે.#AM2 Rajni Sanghavi -
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુકદિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો Monils_2612 -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#milk દૂધ એક સંપૂર્ણ આહાર છે અને તેમાં પણ દૂધપાક નું નામ આવે તો એની મજા કંઈક અલગ જ હોય છે અને એકદમ કોઇ મહેમાન આવે તો ઝટપટ બની જાય છે સ્વાદિષ્ટ દૂધપાક Hemisha Nathvani Vithlani -
-
દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#SSR#શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક Amita Soni
More Recipes
ટિપ્પણીઓ