દૂધીના કોફતા કરી(dudhi kofta curry recipe in Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર,આદું, ડુંગળી આ ત્રણેય ને એકી સાથે વાટવા તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખવું. ત્યાર બાદ કરી બનાવવા માટે એક ચમચી હળદર,1 નંગ ડુગળી, 2 ચમચી ધાણા,3 નંગ લાલ મરચા, 1 ચમચી ખસખસ, 500 ગ્રામ ટામેટા, 2 ચમચા મલાઈ, 1/2ચમચી જીરું. આ બધા મસાલા ને વાટી ને મસાલો તૈયાર કરો.
- 2
સૌ પ્રથમ દૂધીને છોલી ને છીણી નાખવી. ત્યાર બાદ હળવા હાથે પાણી નિચોવી લેવું. આ ખમણેલી દૂધીમા મરચાં, આદું,ગરમ મસાલો, જોઈતા પ્રમાણ માં મીઠું, ધાણાજીરું, ચણાનો લોટ,કોનૅફલોર નાખી ને ભેળવવુ. તેને નાના નાના કદ માં આકાર આપી કોફતા તૈયાર કરવા. ત્યારબાદ પાચસો ગ્રામ ટામેટાં ગરમ પાણીમાં નાખી ઉકાળી ટામેટા ની છાલ કાઢી તેનો રસ કાઢી સૂપ તૈયાર જેવું તૈયાર કરો
- 3
એક વાસનમાં ધી લઈ તેમાં વાટેલો મસાલો સાતળો.ધી ઉપર આવી જાય ત્યારે એની ઉપર ટામેટાં નુ સૂપ નાખવું. પ્રમાણસર મીઠું નાખી ઉકાળવું. 2 ચમચા મલાઈ નાખવી. પછી ધીમે ધીમે કોફતા 3 - 4 મિનિટ ગરમ કરવા કોથમીર નાખવી દૂધીના કોફતા કરી તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

દૂધી કોફતા કરી(Dudhi Kofta Curry Recipe in Gujarati)


દૂધીના કોફતા કરી(dudhi kofta curry recipe in Gujarati)


દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)


શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)


દૂધીના કોફતા વીથ કરી(Dudhi kofta with curry recipe in gujarati)


શાહી કોફતા કરી(sahi kofta curry recipe in Gujarati (


દૂધીના કોફતા(Dudhi Kofta Recipe in Gujarati)


કોફતા કરી (Kofta Curry Recipe in Gujarati)


દૂધી કોફતા કરી(Dudhi kofta curry recipe in gujarati)


દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)


દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)


દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)


ચીઝ પનીર કોફતા કરી (Cheese Paneer Kofta Curry)


દૂધી કોફતા કરી(dudhi kofta curry recipe in gujarati)


કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)


લૌકી ચીઝ કોફતા કરી(loki cheese kofta curry recipe in Gujarati)


દૂધીના કોફતા(Dudhi kofta Recipe in Gujarati)


દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)


દૂધી કોફ્તા કરી(dudhi kofta curry recipe in Gujarati)


દૂધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)


દૂધી કોફ્તા કરી (Dudhi Kofta Curry recipe in Gujarati)


દૂધી કોફતા કરી(lauki kofta curry in Gujarati)


કાચા કેળા કોફતા કરી(kacha kela kofta curry recipe in Gujarati)


મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)


આલુ કોફતા કરી (Aloo Kofta Curry Recipe In Gujarati)


પાલક કોફતા કરી (Palak Kofta Curry Recipe in Gujarati)


દૂધીના કોફ્તા કરી(Dudhi kofta curry recipe in Gujarati)


દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)


દુધીના કોફતા(પંજાબી શાક)(Dudhi kofta curry recipe in gujarati)


દૂધી ના કોફ્તા(Dudhi Kofta Recipe in Gujarati)

ટિપ્પણીઓ