કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
#PSR
કોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે.
કોફતા કરી (Kofta Curry Recipe In Gujarati)
#ATW3
#TheChefStory
#PSR
કોફ્તા કરી બનાવવા માટે સૌપ્રથમ તો છીણેલી દૂધી, ચણા લોટ,ચોખા લોટ અથવા રવો,આદુ-લસણ-મરચાની પેસ્ટના મિશ્રણ માંથી કોફ્તા બનાવી ગોલ્ડન રંગના તળી લેવાના હોયછે.અને ટામેટાં, ડુંગળી, કાજુની મસાલેદાર ગ્રેવી પકાવી ને બન્ને સાથે પીરસવામાં આવે છે. પરોઠા, પાપડ, લસ્સી સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી અને તેલ લઈ ગરમ કરવા મુકો ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર તજ લવિંગ મરી અને જીરું સાંતળી ડુંગળી નાખો થોડી સોફ્ટ થાય એટલે તેમાં આદુ-મરચા આદુ લસણની પેસ્ટ સાંતળી ટામેટાં નાખો.
- 2
હવે ટામેટા સોફ્ટ થાય એટલે તેમાં મીઠું, મરચું, ધાણાજીરું પાઉડર નાખી બે મિનિટ માટે શેકવુ અને પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું.
- 3
દૂધીને છીણી ની મદદ થી છીણી લેવી 15 મિનિટ રાખી તેમાંથી પાણી અલગ કાઢી લેવી અને આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લેવી
- 4
15 મિનિટ બાદ તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ, ચણાનો લોટ, ઝીણો રવો અને મીઠું એડ કરી બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરી લેવું.
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ પર કોફતા બ્રાઉન રંગના તળી લેવા.
- 6
હવે પેસ્ટ માટેનું મિશ્રણ ઠંડું પડી ગયું હશે ત્યારે તેમાંથી તમાલપત્ર, તજ,એલચો કાઢી અને મિક્સર જારમાં લઈ ક્રશ કરી સ્મુથ પેસ્ટ તૈયાર કરી લેવી. તેમજ મગજતરીના બી અને કાજુને 1/2 કલાક પહેલા પલાળી સ્મુથ પેસ્ટ બનાવી લેવી.
- 7
હવે એક પેનમાં ઘી મૂકી તેમાં બનાવેલી ડુંગળી ટમેટાની પેસ્ટ નાખી પાંચ મિનિટ માટે ઉકાળવા દેવી. ત્યારબાદ તેમાં કાજુ અને મગજતરીના બી ની પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરવી. જરૂર મુજબ પાણી એડ કરી ઉકળવા દેવું.
- 8
તેલ છૂટું પડે એટલે તેમાં ગરમ મસાલો કસૂરી મેથી એડ કરી બરાબર મિક્સ કરી બે મિનિટ બાદ ક્રીમ નાખી ગેસ બંધ કરી દેવો.
- 9
હવે સર્વિંગ પ્લેટમાં કોફતા લઈ તેના પર બનાવેલ કરી મૂકો. ક્રીમ થી ગાર્નીશ કરો.
- 10
તો તૈયાર છે કોફતા કરી. પરોઠા, પાપડ અને લસ્સી સાથે ગરમ ગરમ કોફતા કરીને સર્વ કરો અને મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન કરી (Corn Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujaratiમકાઈ ને અંગ્રેજી માં corn કહેવામાં આવે છે. તેની અંદર કેરોટીન હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં ફાઇબર હોય છે. મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાથી આપણે મકાઈની અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.ડુંગળી- ટામેટા- કાજુની પેસ્ટમાં મસાલા એડ કરી સ્પાઈસી અને ટેસ્ટી કરી તૈયાર કરવામાં આવે છે અને તેમાં બાફેલા મકાઈના દાણા એડ કરી સારી રીતે પકાવી અને પરોઠા સાથે શરૂ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
ફરાળી દૂધી કોફતા કરી (Farali Dudhi Kofta Curry Recipe In Gujarati)
આ રેસિપી મારું ઇનોવેશન છે.. આ ડીશ માં બે ભાગ છે એક કોફતા અને બીજી ગ્રેવી ... આ ડીશ ને તમે પંજાબી કોફતા ના શાક ની જેમ રોટલી પરાઠા કે રાઈસ સાથે શાક તરીકે સર્વ કરી શકો... ગ્રેવી જાડી રાખી કોફતા ને તેમાં ડીપ કરી ને ચટણી તરીકે પણ સર્વ કરી શકો... એક પ્રકારે વન પોટ મીલ પણ કહી શકાય.મે ફરાળી વર્ઝન બનાવ્યું છે એટલે મે કોફતા માટે દૂધી ની સાથે ફરાળી લોટ લીધો છે....ગ્રેવી ને થીક કરવા ડુંગળી ની પેસ્ટ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
દુધી કોફતા કરી (Dudhi Kofta Curry Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiલોકો શ્રાવણ મહિનામાં ડુંગળી લસણ નથી ખાતા તેથી મેં આજે ડુંગળી લસણ વગરની દુધી કોફતા કરી બનાવી છે. આ કોફતા કરી ડુંગળી લસણ વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3 પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે. Sonal Suva -
-
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
દૂધી કોફતા કરી(dudhi na kofta in Gujarati)
#વિકમીલ૩#ફ્રાય#માઇઇબુક#પોસ્ટ22 કોકતા આપણે જુદી જુદી જાતના બનાવતા હોય છીએ. તો આજે મેં થોડો ચેન્જ કર્યો અને દૂધી કોફતા કરી બનાવી.. કેમકે આપણે સૌ જાણીએ છીએ અત્યારે હજુ ગરમી છે, સાથે lockdown પણ છે, અને ઘરના વ્યક્તિઓ પણ બધા ઘરમાં હોય એટલે સ્વાભાવિક છે કે કંઈક નવું બધાને ખાવાની ઈચ્છા થાય. તો આજે મેં દૂધી કોફતા કરી બનાવી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#paneerangara#restaurantstyle#cookpadgujarati Mamta Pandya -
-
મિલ્ક બોલ્સ કોફતા કરી (Milk Balls Kofta Curry Recipe In Gujarati)
#mrMilk માંથી લગભગ વિચારીએ sweet ડીશ બને છે પણ મેં નવો પ્રયોગ કર્યો છે દૂધ નો ઉપયોગ કરીને કોફતા બનાવ્યા છે અને તેનું પંજાબી શાક બનાવ્યું કોફતા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યા છે આ શાક પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે મે બનાવ્યું ઘરના બધા જ સભ્યો ને ખૂબ જ ભાવ્યું તમે પણ જરૂર થી ટ્રાય કરજો🙏😊 Buddhadev Reena -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
દૂધી કોફતા કરી(Dudhi kofta Curry Recipe in Gujarati)
#GA4#Week10#કોફતાદૂધી આપણાં શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે. દૂધી ખાવાથી અગણિત ફાયદાઓ પણ થાય છે એટલે દૂધી આપણા રોજીંદા વપરાશ માં આવે એવો ચોક્કસ થી પ્રયત્ન કરવો જોઈએ, એ પછી થેપલા, મુઠીયા, હાંડવો કે પછી અવનવા શાક માં હોય. આમ તો દૂધીનું શાક બહુ ઓછા લોકોને ભાવે પણ જો દૂધીના કોફતાનું શાક બનાવીએ તો દરેક વ્યક્તિ હોંશે હોંશે ખાય. Harsha Valia Karvat -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
પનીર ટિક્કા મખની (Paneer Tikka Makhani recipe in Gujarati)
#PSR#Thechefstory#ATW3#cookpadgujrati Harsha Solanki -
શાહી દૂધી કોફતા કરી(Shahi dudhi kofta curry recipe in gujarati)
#GA4#Week10#PAYALCOOKPADWORLD 🥘🥣#MyRecipe5️⃣#porbandar#Koftacurry🥘#kofta🥒#bottleGourdkoftacurry🥘🥒🥣#DhabastyleLaukikoftacurry🥘#Indiansubji#fressvegetablesdish Payal Bhaliya -
આલુ કોફ્તા કરી(alu kofta curry in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_19 #સુપરશેફ1 #શાક_કરી આ વાનગી ખુબજ ડિલીસીયશ બને છે... ઝડપથી બની જાય છે... રોટલી, પરાઠા, નાન કે પંજાબી રોટી સાથે પણ પીરસી શકાય છે..... મલાઈ કોફ્તા , દૂધી કોફ્તા અને અલગ અલગ ઘણી બધી રીતે કોફ્તા બનાવી શકાય છે...ઘણા લોકો બેસન કે કોર્ન ફ્લોર નું બેટર બનાવી એમાં કોફ્તા ડીપ કરી ને તળી લે છે પરંતુ એના કરતાં આ રીતે બનાવશો તો ખુબજ સરસ બને છે... જે એકદમ સોફ્ટ બને છે ...😍😍😍 Hiral Pandya Shukla -
બેબી પોટેટો ઈન ગાર્લિક કરી (Baby potato in Garlic Gravy Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
અવધિ કેસર કોફતા (Awadhi Kesar Kofta Recipe In Gujarati)
#SN3Week3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati અવધિ (નવાબી) કેસર કોફતા Unnati Desai -
મેથી કોફતા કરી (Methi kofta curry recipe in Gujarati)
#GA4#Week19 આ એક નોર્થ ઈન્ડિયા ની ડીશ છે. મેથી માં વિટામીન A,C,K અને કેલ્શિયમ ભરપુર પ્રમાણ માં હોય છે. તે પચવામાં એકદમ હળવી, લો કેલરી હોય છે. નાના બાળકો મેથી નથી ખાતાં તેઓ ને પસંદ પડે તેવું ક્રિમી બનાવ્યું છે. કોફતા પણ તળ્યા વગર બનાવ્યા છે. Bina Mithani -
દૂધી કોફતા કરી (Dudhi Kofta curry Recipe in Gujarati)
#AM3#Cookpadindia#Cookpad_Guj Payal Sachanandani (payal's kitchen)
More Recipes
ટિપ્પણીઓ (10)