મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)

#Goldenapron 3 #week 20
#માઇઇબુક #post 12
મગ અને ચણા દાળ વડા(mag and chana dal vada recipe in Gujarati)
#Goldenapron 3 #week 20
#માઇઇબુક #post 12
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ ને સરખી ધોઈ ને 4-5 કલાક પલાળી દેવી. આમાં મેં ચણા ની 1/2 અને મગ ની ફોતરાં વગર ની દાળ અને મગ નુ માપ 1/2 કપ લીધું છે બંને દાળ નુ પ્રમાણ બરાબર લેવું.બંને દાળ ને 4-5 કલાક પછી તેનું પાણી નિતારી ધોઈ ને મિક્સર માં ક્રશ કરી લેવી. તેમાં મરચા અને આદુ ના કટકા કરી તેની ભેગું જ ક્રશ કરવું. જેથી તેનો સ્વાદ અને સુગન્ધ સરસ આવે છે.
- 2
મિશ્રણ ક્રશ થઇ ગયા પછી તેમાં સ્વાદપ્રમાણે મીઠું, ગરમ મશાલો નાખવો. ડુંગળી ને જીની સમારી ને તેમાં નાખવી. ત્યારબાદ બેટર ને એકદમ હાથેથી ફીણવું. અટલે તે એકદમ હળવું થઇ જશે. બાદ તેમાં ખાવા નો ભજીયા નો સોડા નાખી ને હલાવવું.
- 3
ત્યારબાદ એક લોયા માં તેલ ગરમ કરવું. અને તેમાં વડા ના મિશ્રણ ને એકદમ હલાવી ને વડા ઉતારવા. જેટલી વખત વડા ઉતારી એ તેટલી વાર બેટર ને હલાવવું. તો તૈયાર છે ચોમાસા માં ભાવે તેવા ગરમ ગરમ વડા. તેને સોસ સાથે સર્વ કરવા.
Similar Recipes
-
મગ ચણા ની દાળ ના ભજીયા(mag chana દાળ na bhajiya in Gujarati)
#goldenapron3#week20#moongDisha Vithalani
-
-
રગડા પેટીસ(ragda paetish recipe in Gujarati)
#સુપરશૈફ2 #મોનસુનસ્પેશિઅલ #વિક 3#માઇઇબુક #પોસ્ટ 20 milan bhatt -
-
-
-
દાળ વડા(dal vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૫#સુપરસેફ-૩ચોમાસા મા ગરમ ગરમ દાળ વડા ખાવાની ખૂબ મજા આવે..😋😋 Bhakti Adhiya -
-
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
મિક્સ દાળ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
વરસાદ ની મોસમ માં ભજીયા,કે વડા ખાવા ની ખૂબ ઇચ્છા થાય છે.અહીંયા મે મિક્સ દાળ ને પલાળી મે વાટી ને દાળ વડા બનાવ્યા છે.જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
અડદ અને મગ ની દાળ ના વડા (Adad and Mag ni dal vada Recipe in Gujarati)
#સ્નેક્સવરસાદ ની સીઝન ચાલુ થઈ ગઈ છે એમાં જો ગરમાગરમ દાળવડા કે કોઈ ભજીયા ખાવા મળી જાય તો મજા જ પડી જાય.મેં આ દાળવડા અડદની દાળ અને મગ ની દાળ માંથી બનાવ્યા છે.ખૂબ જ ઓછા સમય માં અને એકદમ ફ્લફી બને છે સોડા વગર પણ. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#desai vada Tulsi Shaherawala -
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઅમદાવાદ નું ફેમસ સ્ટ્રીટ ફુડ દાળ વડા Hemaxi Patel
More Recipes
ટિપ્પણીઓ (13)