કટલેસ(cutlet recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટેટા બાફી તેને મેસ કરી લેવા.
- 2
પછી તેમા પૌવા, આદુ મરચા ની પેસ્ટ,તીખી શીંગ, કોથમીર બઘા મસાલા નાખી મીકસ કરી લેવી.
- 3
પછી તેની કટલેસ વાળી લેવી.
- 4
કોનૅફલોર મા પાણી નાખી પેસ્ટ બનાવી લેવી,ટોસ્ટ નો ભુકો,સેવ બન્ને મીકસ કરી લેવા.
- 5
પછી કટલેસ ને કોનૅફલોર મા ડીપ કરી પછી ટોસ્ટ,સેવ મા ડીપ કરી તળી લેવી.
- 6
તૈયાર છે કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi -
-
-
પાંઉ ભાજી (pav bhaji recipe in gujrati)
#મોમ#goldenappron3#Week16મારા બાળક ની પી્ય છે. Dhara Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નૂડલ્સ કટલેસ(noodles Cutlet Recipe in Gujarati)
નાના છોકરા ને ભાવે એવી snacks#GA4 Vandana Tank Parmar -
-
-
-
મોગો ની કટલેસ(Mogo Ni Cutlet Recipe in Gujarati)
મોગો એ સાઉથ માં વધુ જોવા મળે છે તેને અંગ્રેજીમાં Cassava ના નામથી ઓળખવામાં આવે છે કે અમેરીકા અને આફ્રિકામાં જોવા મળે છેતેનુ એક નામ Yuca ના નામથી ઓળખવામાં આવે છે મારી આગળ ની રેસીપી મા મોગો નો pic મુકેલ છે આજે હુ મોગો ની કટલેસ બનાવવાની રેસિપી લઈને આવી છુ Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145558
ટિપ્પણીઓ (4)